Bakudi Whatsapp Status
18
"બકુડી" તારી યાદો થી જીંદગી મારી ખુબસુરત રહશે, :heart_eyes::heart_eyes: મારી આખોમાં તારો જ ચહેરો રહશે, :see_no_evil::see_no_evil: કોઈ નહીં લઇ શકે ક્યારેય તારી જગ્યા કારણ આ દિલને હંમેશા તારી જરૂરત રહશે.. :point_up::heart_eyes::kissing_heart:
8 years ago
Copy
Tags :
Bakudi Whatsapp Status
, Pagli - Bakudi Whatsapp Status
પૂનમની રાતે ચાંદની:star2: વળખાાય છે, શીતળતાભર્યા સ્પર્શથી રાત મલકાય છે, :heart_eyes: "બકુડી" તારા ગુલાબી મુખ:person_with_blond_hair_tone1:♀ પર શરમના ફૂલની:bouquet:, મદહોશી જોઈ શરમ પણ શરમાય:see_no_evil: છે... :point_up::heart_eyes::kissing_heart:
8 years ago
Copy
Tags :
Bakudi Whatsapp Status
કોઈ કહે છે, "ફૅન્સી" અને "સ્ટાઈલિશ" વસ્ત્રો પહેરી પતિ સાથે ફરવું એટલે "પ્રેમ", હું કહું છુ, સજીધજી ને તૈયાર થયેલી મારી "બકુડી" ને આંખ ભરીને જોવી એટલે "પ્રેમ"... :point_up::heart_eyes::kissing_heart:
8 years ago
Copy
Tags :
Bakudi Whatsapp Status
બકુડી" મારી એક ઇચ્છા આ પણ છે, તું સુઇ ગઇ હોય મારા બાહો મા અને હું તારી "કમર" પર ગલી-ગલી કરુ, :see_no_evil: અચાનક આંખ ખુલે તારી અને હું તારા ગાલ પલ મીઠી કીચી-કીચી કલુ... :see_no_evil::point_up::heart_eyes::kissing_heart:
8 years ago
Copy
Tags :
Bakudi Whatsapp Status
, Pagli - Bakudi Whatsapp Status
જ્યારે ભૂખ ના લાગે, :confused: ઉંઘ ના આવે, :sleeping: મન કયાંક ન લાગે, :face_palm_tone1:♂ તો સમજવું કે તમારા જીવનમાં વિટામિન "બકુડી":person_with_blond_hair_tone1:♀ ની કમી છે.. :point_up::heart_eyes::kissing_heart:
8 years ago
Copy
Tags :
Pagli - Bakudi Whatsapp Status
, Bakudi Whatsapp Status