પ્રેમ કરવો..........??? જરુર વાંચજો :revolving_hearts::revolving_hearts::revolving_hearts::revolving_hearts: સવારના નવ વાગ્યાની આસપાસનો સમયહતો.......!! પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા વેઇટિંગ રૂમમાં બેઠા હતા........!! ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી.......!!
પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.........!!
દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ. નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા......!! પછી પૂછ્યું,’દાદા તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું?
’‘બહેન! ફલાણા નર્સિંગહોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે..........!!
છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે........!! છેલ્લાં પાંચ વરસથી નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે........!! પાંચ વરસથી..?? શું થયું છે એમને? નર્સે પૂછ્યું......!! સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનોરોગ થયેલો છે. દાદાએ જવાબ આપ્યો......!!
મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી....!! એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો, એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી........!!
‘દાદા’ તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે ? દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,’ના ! જરા પણ નહીં,....!! કારણકે છેલ્લાં પાંચવરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે........!! એ કોઇને ઓળખતી જ નથી.......!! હું કોણ છું એ પણ એને ખબર નથી .......!!!’
નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું,......!! ‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો.....???
તમે આટલી બધી કાળજી લો છો.......!! પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો.....???
’દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,’બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે.......???’
*સાચો પ્રેમ એટલે… * *સામી વ્યક્તિ જેમ છે, તેમ તેનો સંપૂર્ણ સ્વિકાર.......!!* *એના સમગ્રઅસ્તિત્વનો સ્વિકાર........!!* *જે હતું તેનો સ્વીકાર.....!!* *જે છે તેનો સ્વીકાર......!!* *ભવિષ્યમાં જે હશે તેનો સ્વિકાર.......!!!* અને *જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વિકાર........!! *:thumbsup_tone1::pray_tone1::bouquet::clap_tone1::clap_tone1:
रात के समय एक दुकानदार अपनी दुकान बन्द ही कर रहा था कि एक :dog2:कुत्ता दुकान में आया .. , उसके मुॅंह में एक थैली थी, जिसमें सामान की लिस्ट और पैसे थे ..:stuck_out_tongue::point_down: , दुकानदार ने पैसे लेकर सामान उस थैली में भर दिया ...:stuck_out_tongue: , :dog2:कुत्ते ने थैली मुॅंह मे उठा ली और चला गया:heart_eyes: , दुकानदार आश्चर्यचकित होके कुत्ते के पीछे पीछे गया ये देखने की इतने समझदार :dog2:कुत्ते का मालिक कौन है ...:stuck_out_tongue: , :dog2:कुत्ता बस स्टाॅप पर खडा रहा, थोडी देर बाद एक बस आई जिसमें चढ गया ..:joy::grin: , कंडक्टर के पास आते ही अपनी गर्दन आगे कर दी, उस के गले के बेल्ट में पैसे और उसका पता भी था:stuck_out_tongue: , कंडक्टर ने पैसे लेकर टिकट :dog2:कुत्ते के गले के बेल्ट मे रख दिया:heart_eyes: , अपना स्टाॅप आते ही :dog2:कुत्ता आगे के दरवाजे पे चला गया और पूॅंछ हिलाकर कंडक्टर को इशारा कर दिया और बस के रुकते ही उतरकर चल दिया ..:stuck_out_tongue::heart_eyes: , दुकानदार भी पीछे पीछे चल रहा था ... , कुत्ते ने घर का दरवाजा अपने पैरोंसे २-३ बार खटखटाया ...:heart_eyes::heart_eyes: , अन्दर से उसका मालिक आया और लाठी से उसकी पिटाई कर दी ..:stuck_out_tongue::stuck_out_tongue: , दुकानदार ने मालिक से इसका कारण पूछा .. ??:stuck_out_tongue::stuck_out_tongue: , मालिक बोला .. "साले ने मेरी नींद खराब कर दी, :black_nib:चाबी साथ लेके नहीं जा सकता था गधा":stuck_out_tongue: , , जीवन की भी यही सच्चाई है .. :stuck_out_tongue::heart_eyes: , आपसे लोगों की अपेक्षाओं का कोई अन्त नहीं है ..:stuck_out_tongue: , जहाँ आप चूके वहीं पर लोग बुराई निकाल लेते हैं और पिछली सारी अच्छाईयों को भूल जाते हैं ..:stuck_out_tongue::heart_eyes: , इसलिए अपने कर्म करते चलो, लोग आपसे कभी संतुष्ट नहीं होएँगे।।:heart_eyes:
હા, મેં ત્રીસ વરસ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે..
હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો...??
હા યાદ છે, તમે રિટાયર થયા તે પહેલાં ડાયાબિટીસ ન હતો ત્યારે, હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતી ત્યારે તમે કહેતા કે.... આજે બપોરે જ ઑફીસમાં વિચાર આવેલો કે આજે ખીર ખાવી છે....
હા ખરેખર, મને ઑફીસથી આવતાં જે વિચાર આવતો એ ઘરે આવીને જોઉ તો અમલમાં જ હોય....
અને યાદ છે, તમને હું પ્રથમ પ્રસુતીએ મારા પિયર હતી, અને દુઃખાવો ઉપડ્યો, મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું.... અને કલાકમાં તો જાણે હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે આવી ગયા....
હા, એ દિવસે મને એમ જ થયું લાવ જસ્ટ આંટો મારી આવું...
ખ્યાલ છે..?? તમે મારી આંખોમાં જોઇ કવિતાની બે લીટી બોલતા...!!
તમે સાંજે આવ્યા અને ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મુક...
હા, આગલા દિવસે જ ફસ્ટઍઈડ ના બૉક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઇ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો...
તમે કહો કે આજે છુટવાના સમયે ઑફીસ આવજે આપણે મુવી જોઇ બહાર જમીને આવીશું પાછા...
હા, અને તું આવતી ત્યારે બપોરે ઑફીસની રીસૅસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય એજ સાડી પહેરીને તું આવતી...
( પાસે જઈ હાથ પકડીને ) હા .. આપણાં સમયમાં *મૉબાઇલ* ન હતા...!!
સાચી વાત છે... પણ.. *આપણે બે* હતા...!!
હા, આજે દીકરો અને એની વહુ એક મેકની જોડે હોય છે...
પણ ....
એમને ....
વાત નહિ, *વૉટ્સએપ* થાય છૅ, એમને હુંફ નહિ, *ટૅગ*થાય છૅ, સંવાદ નહિ, *કૉમૅન્ટ* થાય છૅ, લવ નહિ, *લાઇક* થાય છૅ, મીઠો કજીયો નહિ, *અનફ્રૅન્ડ* થાય છે, એમને બાળકો નહિ, પણ *કૅન્ડીક્રશ*, *સાગા*, *ટૅમ્પલ રન* અને *સબવૅ* થાય છે ..
........ છોડ બધી માથાકુટ...
હવે આપણે *વાઇબ્રંન્ટ મોડ* પર છીએ,,,
અને
આપણી *બેટરી* પણ એક કાપો રહી છૅ.......
ક્યાં ચાલી....? ચા બનાવવા...
અરે, હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ...
હા ...
હજું હું *કવરૅજમાં* જ છું, અને *મેસૅજ* પણ આવે છે...!!