Jeni sate tame dil kholi hsi sko 60,
.
Teni sate tame 1 divs rai sko 6o,
.
Pn jeni sate tame dil kholi radi sko,
.
Teni sate tame akhi jindgi vitavi sko 6o.
Man asked GOD
"WHATS THE MEANING OF LIFE" GOD said
"It has no Meaning, LIFE is an OPPORTUNITY,
I have given it to you so that you can give it a MEANING..
Life z complicated...
When u hv standrds, people cal it attitude,
When u r simple, people try 2 cheat,
When u need love,
They find it fun 2 break ur heart...!
સુખનું સ્ટેશન શોધવાનો પ્રયત્ન હરકોઈ સતત કરતા રહે છે, પણ મહદંશે એમાં સરિયામ નિષ્ફળતા મળે છે. નિષ્ફળતાનું કારણ ખોટી દિશામાં ફાંફાં મારવાનું છે. સાચું સુખ કોને કહેવાય અથવા કઈ રીતે સાચું સુખ મળે એનું ચિંતન-મનન કર્યા સિવાય જ કે સાચા સુખના અધિકારી થયા સિવાય એ દિશામાં દોડવું એ આંધળી દોટ છે. શ્રીખંડ ભાવે છે, આનંદ મળે છે અને સુખનો આભાસ થાય છે પણ ત્યાં સુખ અને સંતોષની રેખા થોડી મિનિટોમાં સમાપ્ત થઈ જાય છે. ગાડી-બંગલા-વ્યાપાર બધું હોય તોય એમાંય સુખની રેખા ક્યારે અદશ્ય થઈ જાય એની જાણ પણ થતી નથી.