• Categories
  • Makar Sankranti SMS   86
  • મકરસંક્રાંતિ ના નવા નીયમો અને કાયદાઓ.....

    :smiley:પાંચ કોડી થી વધુ પતંગ ખરીદનારે પાન કાર્ડ સાથે લઈને જવુ.

    :smiley:પતંગ ખરીદી પર કોઈપણ પ્રકાર ની સબસીડી મળતી નથી અફવાઓ થી દુર રહેવુ.

    :smiley:દોરી ની લંબાઈ અને તાર એ તમારા આઈ.ટી. રીટન્સ ને ધ્યાને રાખીને પસંદ કરી શકશો.

    :smiley:પતંગ લુંટી ને ભેગા કરનારે કયો પંતગ કયાથી આવ્યો એના સી.સી.ટી.વી. ફુટેજ સાથે હીસાબ આપવો પડ શે લુંટ એ લુંટજ ગણાશે.

    :smiley:પતંગ પકડવા ના ઝૈડા,વાહડા ઉંચાઈ નીયમ મુજબ હોવી જોઈયે.

    :smiley:ચગતી પતંગ પર લંગશીયા મારનાર નો પાસપોટ કે રેશનીંગ કાર્ડ જપ્ત કરવામાં આવશે.

    :smiley:ઉંધીયા ને જલેબી ની ખરીદી માટે "જન ધન હજમ યોજના" ના ધારકો ને બેંક લોન આપી શકે છે.

    :smiley:ઉંધીયા ને આધાર કાર્ડ સાથે લીંક કરવા માં આવશે ઉધાર માંગવુ નહી ને વ્યકતિ દિઠ ૨૦૦ ગ્રામ ની લીમીટ છે.

    :grinning:ધાબા પરથી ટીકટોક ના વિડીયો પર ૨૮% જી.એસ.ટી. લાગસે.

    :grinning:ચીકી અને મમરા ના લાડુ વગર અગાશી પર પતંગ ઉડાડવા જશે એની ઉપર કાયદેસર ની કાર્યવાહી થસે.

    :grinning:પતંગના પૂંછડાની લંબાઈ, ઉંમરના પ્રમાણમાં રાખવાની રહેશે.

    :grinning:ખરી ઉતરાણ ધાબા પર થસે એફ.બી. કે વો.અપ પર નહી.
    :thumbsup::joy:
  • 7 years ago



    Tags : Makar Sankranti SMS , 14 January Special Messages , Gujarati Jokes
  • मूंगफली दी खुसबू ते गुड़ दी मिठास ,:doughnut:
    मक्की दी रोटी ते सरसों डा साग ,:curry:
    दिल दी ख़ुशी ते अपनो डा प्यार ,:kissing_heart:
    मुबारक होव तुहानू मकर संक्रांति डा त्यौहार .:sun_with_face:
  • 9 years ago



    Tags : Makar Sankranti SMS , Festival Special SMS
  • मकर संन्क्राती के दिन आपके जीवन का अँधेरा:new_moon: छत जाये
    एवम ज्ञान और प्रकाश:sun_with_face: से आपका जीवन उज्जवल हो जाये !
    हैप्पी संक्रांत I
    :diamond_shape_with_a_dot_inside::large_orange_diamond::diamond_shape_with_a_dot_inside::large_orange_diamond::diamond_shape_with_a_dot_inside::large_orange_diamond::diamond_shape_with_a_dot_inside:
  • 9 years ago



    Tags : Makar Sankranti SMS
  • પ્રેમની પતંગ ઊડાડજો... નફરતના પેચ કાપજો... દોરી જેટલો સંબંધ લંબાવજો... ઉત્તરાયણ આવી રહી છે, મિત્રો ! દિલથી એને વધાવજો...
  • 10 years ago



    Tags : Makar Sankranti SMS
  • તનમાં મસ્તી મનમાં ઉમંગ,
    મીત્રો સાથે મળી ચગાવીએ પતંગ:fallen_leaf:,
    આકાશ:star:માં ભરી દઇએ પ્રેમનો રંગ,
    મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા...:sunglasses::sunglasses::sunglasses:
  • 9 years ago



    Tags : Makar Sankranti SMS
  • To Sweet Friend, I Send Happy Makar Sankranti Wishes For You With Love I Hope This Harvest Is The Best In The Whole Year And You Have Lots Of Grains To Earn Profits. Happy Makar Sankranti.
  • 10 years ago



    Tags : Makar Sankranti SMS