માણસ ને યો સોપારી આખી ગળાવી દે તો ઝાડા બંધ થઈ જાય:grinning::grinning::grinning: પણ શેર માર્કેટ ને તો આખુ નાળિયેર ક તરબુચ ગળાવી દે તો પણ બંધ થાય એવુ નથી...
આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો, મોટો, ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ