Tamara swas na ahi padgha rahi gaya,
Ashru vahi gaya ne dagha rahi gaya,
Ant lavyo tame alpviram mukine,
Ane ame to purnaviram mukine pan adhura rahi gaya.
છલની થયેલું હ્રદય પણ હોઠથી હસી શકે છે,
ને આંખનું આંસું પણ દર્દ છુપાવી શકે છે.
દોસ્તો ચહેરા પર ન જાઓ ક્યારેય કોઇનાં,
કારણ દેખાતી હોય જેનાં ચહેરા પર વફા,
એ પણ બેવફા હોઇ શકે છે.
Mari aa mulakat ne chahe to musibat k j,
Tari aa drasti ne mara pratye ni nafrat k j,
Parantu ekant ma aa ashru bhari mari viday,
Yad avi ne radave to tene mahobat k j.
Suraj Ne Khistij Par Bujhto Joyo
Chhe, Chandra Ne Pan Andhara
Thi Jujto Joyo Chhe, Aansu To
Hriday Ne Sparshi Ne Vahi Jai
Chhe, Parantu Aaje Swas Ne Pan
Koi Ni Rah Ma Atakta Joyo Chhe.
આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ.
થઇ રહ્યો છે માણસ માણસ થી વિમુખ, એમને એક થતા શીખવ.
આજ ના પ્રેમીઓ પોતાના પ્રેમ નેરાધા કૃષ્ણ ના પ્રેમ સાથે સરખાવે,
પણ પ્રેમ માં કેમ કરી આપવું બલિદાન એ એમને શીખવ.
અત્યારે ભલાઈ ની વાતો તો સૌ કોઈ કરે છે પણ,
થાય કેવી રીતે ભલું એ તું સૌને શીખવ.
આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ.