• Categories
  • Gujarati SMS   1031
  • ˙·٠•ღ:hearts: જીન્દગી જાણે કૅટલા વણાંક આપે છે..! દરેક વણાંક પર નવા સવાલ આપે છે, શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર, જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે..!:hearts:ღ•٠·˙
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • કોણ જાણે હતી કેવી વર્ષો જૂની, જિંદગીમાં અસર એક તનહાઇની, કોઇએ જ્યાં અમસ્તું પૂછ્યું – કેમ છો ? એને આખી કહાની સુણાવી દીધી.
  • 9 years ago



    Tags : Gujarati SMS