એક કુતરી રાત્રે સુમસામ રસ્તા માં જઈ રહી હતી
રસ્તા માં ૫/૬ કુતરા મળ્યા
કુતરી ગભરાઈ ગઈ
.
કુતરી ને ગભરાએલી જોઈ
કુતરાઓ એ કહ્યું
આપ આરામ થી જાવ
.
.
અમે કુતરા છીએ
માણસ નહી ....
ખુલી રાખી છે જીંદગી ની કીતાબ મેં,,
બધા ને ગમે તેવુ લખતો આવ્યો છું.....
નીક્ળો હતો જગત ના બજાર મા કંઇક લેવા,,
પણ આજ સુધી તો ફકત આપતો જ આવ્યો છું....!!!!
Nirkhu Aenu Rup To Chand
Pan Saramay Chhe, Bag Kera
Phool Tene Joi Karmay Chhe,
Pan Ishvar Ni Kevi Vichitr
Kala, Ke Bdha Ne Saramavnari
Mane Joi Saramay Chhe..