છોકરી એ તેના BF ફોન કર્યો'પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો.
છોકરી: તારા અંકલ ને ફોન આપને બેટા ભત્રીજો:તમારું નામ.? છોકરી: તારા અંકલ ને કહે કે એમની જાનેમાન નો ફોન આયો છે.
છોકરા એ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગયી.
છોકરા એ ભોળાપન માં કહ્યું:પણ આન્ટી મોબાઈલ માં તમારું નામ તો નવરી બઝાર લખ્યું છે. :rofl::rofl::joy::joy::stuck_out_tongue_winking_eye: :pray_tone1::clap_tone1::pray_tone1:
રવિવારે :guardsman:પતિ વાળ કપાવી ને ઘરે આવ્યો પતિ : હું તારા કરતા ૧૦ વરસ :smiley:નાનો લાગુ છું ને હાજર જવાબી પત્ની : ટકો :baby:કરાવી નાખો , જનમ્યા હોય ને અેવા લાગશો:stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue::stuck_out_tongue_winking_eye:
જે દિવસે કોઇ સાથ ના આપે.....ત્યારે ટહુકો કરજો બાપ.....દુનિયા ને બતાવી દેશુ કે તમે કોના મીત્ર છો..
આવું કેહવા વાળા ઘરવાળી ની રાડ પડે તો ગોદડું ખેંચી ને સુઈ જતાં હોય છે. :stuck_out_tongue::stuck_out_tongue_closed_eyes::sob::joy::joy::joy::joy::joy::joy::joy:
દરજી ભાઈ બસમાં ચડતા જ એના કારીગરનો ફોન આવ્યો, તેથી દરજી ભાઈ ફક્ત એટલું જ બોલ્યા કે "તું ખીસ્સુ કાપ..,ગળુ હું આવીને કાપીશ"...ત્યાં તો આગલા સ્ટેશન પર આખી બસ ખાલી થઈ ગઈ..! :joy::joy::joy:
બોવ નખરા કરીશ તો ઉપાડી જાહે જૂનાગઢ નો બાવો..:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
પ્રિય ગ્રાહક, મને હમણાં જ કોરોના વાઈરસની અસર થઈ છે અને હું બીમાર છું... મારા લેવાના નિકળતા રુપિયા મને પહોચાડી દેજો નહી તો મારે તમારાં ઘરે લેવા આવવું પડશે... :joy::joy::rofl::rofl: