વરસાદ:cloud_rain: પડે તો મોર :feet:આવે છે. દરવાજા:shinto_shrine: ખુલ્લા હોય તો ચોર:runner:આવે છે. મેસેજ:envelope_with_arrow: થાય છે સાવ મફત મા તોય લોકો:man::man::girl::boy: ને કરતા જોર આવે છે…… . . . . અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે
મારા મિત્ર ને ફોન કર્યો ને કહ્યું કે આ મારો નવો નંબરછે,
સેવ કરી રાખજે. એણે બહુ સરસ જવાબ આપ્યો .
તારો અવાજ મેં સેવ કરી રાખ્યો છે,
નંબર ગમે તેટલા બદલ
હું તને તારા અવાજ થી જ
ઓળખી જઈશ..!!
:kissing_heart::kissing_heart::kissing_heart::kissing_heart::relaxed::blush::blush::blush: આમા કવી ને નંબર સેવ કરતા નથી આવડતુ એટલે મોટી મોટી હાંકે છે:joy::joy:
પત્ની: આ ફેસબુક ઉપર તમે રોમેન્ટીક રચનાઓ અને શાયરીઓ બનાવો છો કે “તારી ઝૂલ્ફો એટ્લે રેશમની દોર” ને એવું બધુ એ કોના માટે લખો છો???
પતિ: તારી માટે જ હોય ને ગાંડી.....
પત્ની: તો પછી એ જ રેશમની દોર ક્યારેક જમતી વખતે દાળમાં આવી જાય તો દેકારા શેના કરો છો?? :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::grinning:
Aaj Ni Chokri O Ne Ekj Problem,
Dhoti Vala Gamta Nathi,
Jeans Vala Sara Hota Nati,
NRI Malta Nathi,
Ane “Mara” Jeva Sidha Chokrao Prem Ma Padta Nathi..