1ke divshi kay jhale..,
Pen mhanala Pencil la-
me tuzyavar khup premkarto,
Tevha Pencil mhanali Penala
Mazyavar prem karto,
Tar mag VAHI var ka line marto?
એક ભેંસ જંગલમાં ડરેલી ગભરાયેલી ભાગી રહી હતી. ઉંદરે પૂછ્યું 'કેમ આટલી દોડે છે?' ભેંસ : 'પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે.' ઉંદર : 'પણ તું તો ભેંસ છે ને!' ભેંસ : 'હા, પણ આ ઈન્ડિયા છે, બકા! અહીં પકડાઈ ગઈ તો કોર્ટમાં એ સાબિત કરતાં ૨૦ વરસ લાગી જશે કે હું હાથી નહિ, ભેંસ છું!'
- આ સાંભળીને ઉંદર પણ ભાગવા લાગ્યો!:joy::joy::joy::joy:
*STUDENT OF THE YEAR......!* એક કલ્લાક લેકચર આપીને સાહેબે વિધાર્થીઓને પૂછ્યું કે "આ તમે ડોકા હલાવ હલાવ કરો છો ..પણ હું ભણાવું છું એમાં તમને ખબર તો પડે છે ને ! .. સમજાય છે ને ?" છેલ્લી બેંચ પરથી એક છોકરાએ ઉભા થઇ ને કીધું કે ' *સાયેબ ...અમારું તો જે થવું હોય એ થશે ..* *પણ આ બહાને તમારું પાકુ થતું હોય તો અમને વાંધો નથી '.*
જે દિવસે કોઇ સાથ ના આપે.....ત્યારે ટહુકો કરજો બાપ.....દુનિયા ને બતાવી દેશુ કે તમે કોના મીત્ર છો..
આવું કેહવા વાળા ઘરવાળી ની રાડ પડે તો ગોદડું ખેંચી ને સુઈ જતાં હોય છે. :stuck_out_tongue::stuck_out_tongue_closed_eyes::sob::joy::joy::joy::joy::joy::joy::joy:
પત્ની : કાલે તમે 6 વાગ્યે વહેલા ઉઠી જાજો બાજુ વાળા ભાભી ને બસ સ્ટેશન તમારે મુકવા જવાનુ છે એનો પતિ હાજર નથી એટલે ,,,,,
આખી રાત ઉંઘ ના આવી સવારે પોણા 6 વાગ્યે તૈયાર થઈ ને બહાર આવ્યો
ત્યાં ,,,,, પત્ની : ઉઠી ગયા લ્યો હેડો ઘર સાફ કરવા, નવરાત્રી ને દિવાળી બહુજ નજીક છે ,,, મને ખબર હતી તમે એમને એમ સીધી રીતે વહેલા નહી ઉઠો , એટલે જ પડોસન નુ નામ લીધું
પત્ની: આ ફેસબુક ઉપર તમે રોમેન્ટીક રચનાઓ અને શાયરીઓ બનાવો છો કે “તારી ઝૂલ્ફો એટ્લે રેશમની દોર” ને એવું બધુ એ કોના માટે લખો છો???
પતિ: તારી માટે જ હોય ને ગાંડી.....
પત્ની: તો પછી એ જ રેશમની દોર ક્યારેક જમતી વખતે દાળમાં આવી જાય તો દેકારા શેના કરો છો?? :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::grinning: