હમણાં એક સાચુકલા કવિ મળી ગ્યા.... પૂછ્યું હમણાં કેમ કંઈ લખતા નથી? બોલ્યા - તમે લોકો બંધ કરો તો કંઈક લખું ને.. હાહાહાહાહા.....:joy::joy::joy::joy:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
❥ ➾ #नोट :dollar::smirk::smirk:#बंद किया तो किया :smiling_imp:अगर #नेट:signal_strength:#बन्द किया तो #बर्दाश्त नही करेंगे:confused::confused: Ama Kavi Jio Vado Che..:grimacing::grimacing::grin::grin:
8 years ago
Copy
Tags :
Kavi Jokes
, JIO Sim Jokes Sms
આ દુનિયામાં વિશ્વાસ જેવું કંઇ છે જ નહી....કોઈ કોઈનું થયું નથી ને થવાનું પણ નથી....... કવિ છેલ્લા 25 વર્ષથી સરપંચ ની એકપણ ચુટણી જીત્યા નથી) :joy::joy::joy::smile::smile::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::wink:
8 years ago
Copy
Tags :
Kavi Jokes
, Sarpanch Jokes Sms
, Jokes SMS
કવિ ની ઘરવાળીનો જન્મ દિવસ હતો.. :birthday: કવિ : જાનુ શુ ગિફ્ટ જોયે છે..?? ઘરવાળીની ઈચ્છા કાર લેવાની હતી.. :red_car: એટલે આડકતરી રીતે કીઘુ કે, હું પગ રાખુ તો એની સ્પીડ 5 સેકન્ડમાં 0 થી 100 ઉપર પુગી જાવી જોયે.. કવિ એ સાંજે ઇલેકટ્રીક વજન કાટો લાવી દીધો.. :busstop: હવે બહાર બેઠો બેઠો એકલો *ખારી શિંગ ખાય છે* :joy::joy::joy::joy::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
8 years ago
Copy
Tags :
Kavi Jokes
, Funny Jokes
નયન ને:eyes: બંધ રાખી ને મે જ્યારે તમને જોયા છે.... પછી ? નયન ખોલ્યા તો બાપા:older_man: ઉભા હતા સામે લાકડી:field_hockey: લઈને, પછી કવિને બરાબર ધોયા છે :joy::joy::joy::joy:
8 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
:point_right: ઠંઙીમા ન્હાવા માટે જિગર જોઇએ .. તો Kavi A કીધું.. ભુરા... તારી કંઇક ભુલ થાય છે હો જિગર નહી ગીઝર જોઈએ... :grimacing::grimacing::grimacing:????:grimacing::grimacing::grimacing:????:grimacing:
8 years ago
Copy
Tags :
Kavi Jokes
, Geyser Jokes Sms
, Jokes SMS
, Winter SMS
વરસાદ:cloud_rain: પડે તો મોર :feet:આવે છે. દરવાજા:shinto_shrine: ખુલ્લા હોય તો ચોર:runner:આવે છે. મેસેજ:envelope_with_arrow: થાય છે સાવ મફત મા તોય લોકો:man::man::girl::boy: ને કરતા જોર આવે છે…… . . . . અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે
8 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
, Jokes SMS
, Funny Jokes
:smile::smile::smile: કવિ ની કલ્પના તો જુઓ - લૂઝ મોશન એ પાચનતંત્રનું હૈયાફાટ રૂદન છે....!
8 years ago
Copy
Tags :
Kavi Jokes
ગ્લાસ ભરું ને ઢોળાઈ જાય….ગાડી માં ગ્લાસ ભરું ને ઢોળાઈ જાય… આમ કવિ PORBANDER ના રોડ ની વાત કરે છે…. :smile::smiley::smile::smiley:
8 years ago
Copy
Tags :
Kavi Jokes
જીંદગી કિ તલાશ મે હમ ; મૌત કે કીતને પાસ આ ગયે અહી કવિ પરણી ગયા લાગે છે
8 years ago
Copy
Tags :
Kavi Jokes
ધરે રહેવા થી ધરવાળી ને વાંધો પૈસા કમાવી એ તો મોદી ને વાંધો ન કમાવી એ તો સમાજ ને વાંધો તો મારે જવું કયાં …. आमा कवि जूनागढ़ जावा नु विचारे छे। :wink:
8 years ago
Copy
Tags :
Kavi Jokes
પીઝા આવે છે ચોરસ બોક્સમાં, પણ જયારે તેને ખોલો છો તો નીકળે છે ગોળ અને જયારે તમે તેને ખાવાનું ચાલુ કરો તો...ત્રિકોણ હોય છે! જિંદગી અને લોકોનું પણ એવું જ છે, દેખાય છે અલગ, નીકળે છે અલગ, અને વર્તે છે પણ અલગ... આમા કવિ બૈરૂ સિલેક્ટ કરવામા ભરાઈ ગ્યા લાગે છે..:joy::joy::joy:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
નસબંધી કરાવો તો સરકાર 2000 રુપીયા આપે છે. અને સુવાવડ કરાવો તો સરકાર 6000 રુપીયા આપશે આમા કવિ ને શુ કરાવવુ તે માટે હરખી પઈટના મુંજાણા છે. :joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy:
8 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
બાતાે કો તેરી હમ ભુલાના સકેગે હોકે જુદા હમ જુદાના હો સકેઆમા કવિના છૂટાછેડા થઈ ગયા છે પણ એનુ બૈરુ ખાધા ખોરાકી માગે છે…:cry::cry::cry::cry:
8 years ago
Copy
Tags :
Kavi Jokes
મારા મિત્ર ને ફોન કર્યો ને કહ્યું કે આ મારો નવો નંબરછે, સેવ કરી રાખજે. એણે બહુ સરસ જવાબ આપ્યો . તારો અવાજ મેં સેવ કરી રાખ્યો છે, નંબર ગમે તેટલા બદલ હું તને તારા અવાજ થી જ ઓળખી જઈશ..!! :kissing_heart::kissing_heart::kissing_heart::kissing_heart::relaxed::blush::blush::blush: આમા કવી ને નંબર સેવ કરતા નથી આવડતુ એટલે મોટી મોટી હાંકે છે:joy::joy:
8 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
, Jokes SMS
, Funny Jokes
આમિરખાન સ્પેશલ : તારે જામીન પર - તમારું બાળક જેવું છે તેવું જ સ્વીકાર કરો,:relaxed: 3 ઇડિયટ - તમારા બાળકોને જે બનવું હોય તે બનવા દો,તમારી મરજી તેના પર ના ઠોકો,:triumph: દંગલ - તમારા બાળકોને તમારી જે મરજી હોય તે બનાવો ????:confounded: આમા કવિ ગોથા ખાય છે
8 years ago
Copy
Tags :
Kavi Jokes
, Gujarati Jokes
લગ્ન પછી છોકરીઓના *નામ કે અટક* બદલવાની પ્રથા બંધ થવી જોઈએ....!!! આમાં કવિ ને ફેસબુક પર SCHOOL ની જુની છોકરીઓ ગોતવામાં તકલીફ થાય છે ...!! :cold_sweat::sweat_smile::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes:
9 years ago
Copy
Tags :
Kavi Jokes
કરવટે બદલતે રહે સારી રાત હમ આપકી કસમ આપકી કસમ *આમાં પ્રેમ જેવુ ખાસ કંઇ નથી કવિને વાંહે ગુમડુ થયું છે સીધા સુઈ શકતા નથી*:joy::joy::stuck_out_tongue::stuck_out_tongue_winking_eye:
9 years ago
Copy
Tags :
Kavi Jokes