• Categories
  • Kavi Jokes   30
  • હમણાં એક સાચુકલા કવિ મળી ગ્યા....
    પૂછ્યું હમણાં કેમ કંઈ લખતા નથી?
    બોલ્યા - તમે લોકો બંધ કરો તો કંઈક લખું ને..
    હાહાહાહાહા.....:joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • નસબંધી કરાવો તો સરકાર 2000 રુપીયા આપે છે.

    અને

    સુવાવડ કરાવો તો સરકાર 6000 રુપીયા આપશે

    આમા કવિ ને શુ કરાવવુ તે માટે હરખી પઈટના મુંજાણા છે.
    :joy::stuck_out_tongue_winking_eye::joy::stuck_out_tongue_winking_eye::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • કવી અચાનક અડધી રાત્રે ઉઠ્યો અને જરા ગરમી લાગતાં ધાબામાં આંટો મારવા ગયો.

    ત્યાં એક સ્ત્રીને સફેદ સાડીમાં જોઇ.

    કવી થી પૂછ્યા વગર રહેવાયું નહીં:
    "Surf Exel ? કે Tide ???"

    ડાકણ પણ ખૂણામાં જઈને માથાં પછાડવા માંડી..:stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Gujarati Jokes
  • લગ્ન પછી છોકરીઓના *નામ કે અટક* બદલવાની પ્રથા બંધ થવી જોઈએ....!!!





    આમાં કવિ ને ફેસબુક પર SCHOOL ની જુની છોકરીઓ ગોતવામાં તકલીફ થાય છે ...!! :cold_sweat::sweat_smile::stuck_out_tongue_winking_eye::stuck_out_tongue_closed_eyes:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • દુશ્મન_બની_લડી_લેજો,,,,

    પણ_દોસ્ત_બની_વિશ્વાસઘાત_ના_કરશો..
















    :grinning::wink:અામાં કવિ સરપંચની ચુંટણીનો પ્રચાર કરે છે.:wink::grinning:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Sarpanch Jokes Sms , Jokes SMS
  • ગ્લાસ ભરું ને ઢોળાઈ જાય….ગાડી માં ગ્લાસ ભરું ને ઢોળાઈ જાય…

    આમ કવિ PORBANDER ના રોડ ની વાત કરે છે….
    :smile::smiley::smile::smiley:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • :smile::smile::smile:
    કવિ ની કલ્પના તો જુઓ -

    લૂઝ મોશન એ પાચનતંત્રનું હૈયાફાટ રૂદન છે....!
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • કરવટે બદલતે રહે સારી રાત હમ
    આપકી કસમ આપકી કસમ


























    *આમાં પ્રેમ જેવુ ખાસ કંઇ નથી
    કવિને વાંહે ગુમડુ થયું છે
    સીધા સુઈ શકતા નથી*:joy::joy::stuck_out_tongue::stuck_out_tongue_winking_eye:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • ધરે રહેવા થી ધરવાળી ને વાંધો

    પૈસા કમાવી એ તો મોદી ને વાંધો

    ન કમાવી એ તો સમાજ ને વાંધો

    તો મારે જવું કયાં ….

    आमा कवि जूनागढ़ जावा नु विचारे छे। :wink:
  • 9 years ago



    Tags : Kavi Jokes
  • આજે કવિ ને રસ્તા માં કટપ્પા મળી ગયો... :flushed::flushed:

    કવિનો બાટલો ફાટી ગયો અને પૂછ્યું એલા એય તે બાહુબલી ને કેમ માર્યો??:rage:


    કટપ્પા બોલ્યો:- યમમાં નિડમમાં, ત્રિગુના..સાળગુન્ના અન્ના કોન્લ્લી કુંડદાદા. ઠેલમમી...મારપીંડા નેરૂલ્લા વિકાનના મૂદકુલ્લુ યેલલે. અંડ વેજન્ટા નારકુંડા ભુમલ્લે..મચા...ઉંચુ કાસ્થા ચેનને યાલ્લા ...

    કવિ(થોડી વાર સામું જોઈ ને પછી બોલ્યો) :- Hmmmm..
    બોવ હારું કર્યું ભાઈ...

    :joy::joy::joy::joy::joy::joy::joy::joy:
  • 9 years ago



    Tags : Kavi Jokes , Jokes SMS , Bahubali - Kattappa Jokes