*STUDENT OF THE YEAR......!* એક કલ્લાક લેકચર આપીને સાહેબે વિધાર્થીઓને પૂછ્યું કે "આ તમે ડોકા હલાવ હલાવ કરો છો ..પણ હું ભણાવું છું એમાં તમને ખબર તો પડે છે ને ! .. સમજાય છે ને ?" છેલ્લી બેંચ પરથી એક છોકરાએ ઉભા થઇ ને કીધું કે ' *સાયેબ ...અમારું તો જે થવું હોય એ થશે ..* *પણ આ બહાને તમારું પાકુ થતું હોય તો અમને વાંધો નથી '.*
જે દિવસે કોઇ સાથ ના આપે.....ત્યારે ટહુકો કરજો બાપ.....દુનિયા ને બતાવી દેશુ કે તમે કોના મીત્ર છો..
આવું કેહવા વાળા ઘરવાળી ની રાડ પડે તો ગોદડું ખેંચી ને સુઈ જતાં હોય છે. :stuck_out_tongue::stuck_out_tongue_closed_eyes::sob::joy::joy::joy::joy::joy::joy::joy:
:revolving_hearts::kissing_heart::heart::revolving_hearts::kissing_heart::heart::revolving_hearts::kissing_heart: એક પરણેલી સ્ત્રીને લગ્ન પછી ઘણા વર્ષો પછી અચાનક મનમાં ખયાલ આવ્યો કે જો હું મારા પતીને છોડી ને જતી રહું તો મારા પતી ના ઉપર શું ગુજરે... જોવ તો ખરા... આવો વિચાર આવતાજ તેણે એક કોરો કાગળ લીધો અને તેની ઉપર લખ્યું.
"" હવે હું તમારી સાથે એક મિનીટ પણ નહિ રહી સકતી, બહુજ કંટાળી ગઈ છું, માટે હું હવે ઘર છોડીને જાવ છુ અને તેપણ હંમેશ માટે.""
તે લખેલો પત્ર તેને ટેબલ ઉપર રાખી પતી નો ઘરે આવવાના સમયે તેની પ્રતિક્રિયા શું થાય? ?? તે જોવા પલંગ નીચે છુપાય ગઈ. પતી આવ્યો તેને ટેબલ ઉપર મુકેલો પત્ર વાંચ્યો. થોડી વાર ચુપ્પી રહ્યા બાદ તેજ પત્ર નીચે તેને કઈક લખ્યું.
પછી તે ખુશીથી સીટી વગાડવા લાગ્યો,ગીતો ગાવા લાગ્યો,ડાંસ કરવા લાગ્યો અને કપડાં બદલવા લાગ્યો
અને અચાનક એને પોતાના ફોનથી કોઈને ફોન લગાવ્યો અને કહ્યું " આજ હું એકદમ મુકત થઇ ગયો છું, કદાચ મારી મુર્ખ પત્ની ને સમજાય ગયું કે તે પોતે મારા લાયક નાં હતી, એટલીવાર માં તેણે પોતાના ફોન થી કોઈને ફોન લગાવ્યો અને કીધું મારી સુતરફેણી ડાર્લિંગ, આજથી મારું બૈરું હંમેશ ની માટે ઘર છોડીને ચાલી ગઈ છે. આજથી હું આઝાદ થઇ ગયો છું, અને બસ કપડા બદલીને હમણાં જ તને મળવા આવી રહ્યો છું, તું તૈયાર થઈને મારા ઘરની સામે વાળા પાર્ક માં હમણાજ આવીજા,
તરતજ કપડા પહેરીને પતિ ઘરની બહાર નીકળી ગયો. આંસુ ભરી આંખોથી પત્ની બેડના નીચેથી નીકળી, થર-થર કાંપતા હાથે થી પત્ર ઉપાડી પત્રના નીચે લખેલી લાઈન વાચી, જેમાં લખ્યું હતું....,
નરેન્દ્ર મોદી પાછા રાતે ટીવી પર આવ્યા હોય અને કીધું હોય કે " 'આજે રાતે 12 વાગ્યા થી........' આટલું બોલ્યા હોય ત્યાં લાઈટ જતી રહે તો ?????? હોસ્પિટલો ભરાઈ જાય કે નહિ???
.:rage::rage::rage::rage::rage::rage: એવું કોઈ દિવસ મેં કીધું 6 તમને ????
તો પછી Msg કરો ને યાર...:sunglasses::sunglasses::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_winking_eye::laughing::laughing::laughing::laughing: