1ke divshi kay jhale..,
Pen mhanala Pencil la-
me tuzyavar khup premkarto,
Tevha Pencil mhanali Penala
Mazyavar prem karto,
Tar mag VAHI var ka line marto?
જીવનમાં પ્રગતિ કરવા માટે હંમેશા મહાન (GREAT) વ્યક્તિના પગલે-પગલે ચાલવું જોઈએ.
.
.
તમારે પ્રગતિ કરવી હોય તો..
.
.
.
હું રોજ સવારે ચાલવા નીકળુંછું, આવતા રહેજો.
good Morning........
એક મહાન પત્ની એ ચિત્રકાર ને તેનો ફોટો તૈયાર કરવા કહ્યું.....
અને ઘણો વિચાર કયૉ પછી તેણે ચિત્રકાર ને કહ્યું.....
ગળામાં 100 તોલા નો સોના નો હાર પણ રાખજો...
ચિત્રકારે ફોટો બનાવયા પછી પૂછ્યું
"બેન તમે આવો ચિત્ર શું કામ બનાવવા કહયુ ???
મહાન પત્ની એ જવાબ આપ્યો "કયારેક હું મરી જઈશ તો મારા પતિ બીજા લગ્ન તો કરશે જ,,,,,
અને નવી પત્ની આવશે તો મારા ફોટા માં આ હાર જોશે જ અને હાર તેને ઘર માં કયાંય જ નય મળે એટલે બંને ના ઝગડા થાશે અને મારી આત્મા ને શાંતિ મળશે :grinning::grinning:
મૂંઝવણ અનુભવાતી હતી જ્યારે: 1.બાયોલોજી ના સર કહે સેલ એટલે શરીર ના "કોષો":spider_web: 2.ફિઝીકસના સર કહે સેલ એટલે "બેટરી":battery: 3.ઈકોનોમિક્સ ના સર કહે સેલ એટલે "વેચાણ":dollar: 4.અંગ્રેજી ના સર કહે છે સેલ એટલે મોબાઈલ.:iphone:
ભણવાનું જ છોડી દીધું ભાઈ જો શિક્ષકો જ એકમત ના હોય ત્યા ભણી ને શું ફાયદો? અને સાચું જ્ઞાન ત્યારે જ મળ્યું જયારે પત્નીએ:woman: બતાવ્યું કે સેલ એટલે ડિસ્કાઉન્ટ.:scream: :laughing::stuck_out_tongue_closed_eyes::pensive::pray::pray:
પ્રિય ગ્રાહક, મને હમણાં જ કોરોના વાઈરસની અસર થઈ છે અને હું બીમાર છું... મારા લેવાના નિકળતા રુપિયા મને પહોચાડી દેજો નહી તો મારે તમારાં ઘરે લેવા આવવું પડશે... :joy::joy::rofl::rofl: