Gujarati Whataspp Status
447
❛❛વધતી જતી આ ઉંચી ઈમારતો, કે ફળીયું શું રૂપાળું છે ? ચકલીને પુછો સિમેન્ટની છત, કે નળીયું શું હુંફાળું છે ? બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા, ફળિયાના મોઢે તો તાળું છે, એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી, બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે.❜❜
4 years ago
Copy
Tags :
Gujarati SMS
, Gujarati Whataspp Status
, Gujarati Good Thought
, Gujarati Good Morning SMS
, Gujarati Suvichar Sms
, Gujarati Shayari SMS
, Whatsapp Shayari SMS
, Motivational Shayari
, Gujarati Shayari Status
:fallen_leaf:...કડવું સત્ય...:fallen_leaf: ":books:શાસ્ત્રો કેવા સુંદર છે, છતાં તેમને વાંચનારા ઘટી ગયા., :crossed_swords:શસ્ત્રો ખતરનાક છે,:bomb: તોય તેમને વાપરનારા વધી ગયા...!!":rocket: :writing_hand_tone1:શુભમ્,,,,,
6 years ago
Copy
Tags :
Gujarati Good Thought
, Gujarati Story SMS
, Gujarati Whataspp Status
, Gujarati Suvichar Sms
, Gujarati Messages