Motivational Status For Whatsapp
620
મીરેકલ ઓફ થોટ્સ-નો સારાંશ :----- @ નિરાશાની વાતો કરતી વ્યક્તિ પાસે વધુ વખત ઉભા રહેવું નહિ. @ તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો-પહેલાં કરતાં ઘણું સારું છે - તેમ જ કહેવું @ પાણી પણ લિજ્જતથી પીવું જાણે શરબત પીતા હોઇએ @ ભૂતકાળ ની ભવ્યતાની વાતો કોઇને સંભળાવવી નહિ @ કોઇ ગપ્પા મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ. પણ - મારી સમજણ કંઇક જુદી છે - તેમ કહેવું @ શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની તક આપવી @ મોડી રાત સુધી કારણ વગર ગપ્પાં મારવાથી માનસિક તથા આથિઁક દરીદ્રતા આવેછે. @ મારું નસીબ હવે જોરદાર થવાનું છે- તે આશા હંમેશાં જીવંત રાખવી @ હા કે ના થી પતી શકે તેના લાંબા જવાબ ટાળવા @ સંબંધો કામમાં આવશે તેવો ભરોસો રાખવો નહિ @દરેક વ્યક્તિના વખાણ કરવાની કોઇપણ તક જતી કરવી નહિં @ કોઇનું પાણી પીવાનું થાય તો- તમારા ઘરનું પાણી બહુ મીઠું છે-તેમ આભારવશ બોલવું @ દરેકને અંગત સમજીને વ્યવહાર કરવા નહી @ નુકશાન સહન કરવાની તથા પોતાનાને ખોવાની હંમેશા માનસિક તૈયારી સાથે જીવો (મીરેકલ ઓફ થોટ્સ-નો સારાંશ)
6 years ago
Copy
Tags :
Motivational Status For Whatsapp
, Motivational Quotes
, Inspiration Quotes
, Gujarati Good Morning SMS
, Gujarati Suvichar Sms
, Gujarati Whataspp Status
“There Is No Royal Road To Anything. One Thing At A Time, All Things In Succession. That Which Grows Fast, Withers As Rapidly. That Which Grows Slowly, Endures.” – Josiah Gilbert Holland :rose::rose::slight_smile::slight_smile::rose::rose:
9 years ago
Copy
Tags :
Motivational Status For Whatsapp