• Categories
  • Gujarati Good Thought   325
  • રાજકારણીઓ અને રાજનીતિજ્ઞ વચ્ચે તફાવત શું ?
    રાજકારણી આવતી ચૂંટણીનો વિચાર કરે ,
    જયારે રાજનીતિજ્ઞ આવતી પેઢીનો ........!!!
  • 9 years ago



    Tags : Gujarati Good Thought
  • લાગણી એટલે શું
    સમજો તો ભાવના છે,
    કરો તો મશ્કરી છે,
    રમો તો ખેલ છે,
    રાખો તો વિશ્વાસ છે,
    લો તો શ્વાસ છે,
    રચો તો સંસાર છે,
    નિભાવો તો જીવન છે...!!!!

    morning
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought , Good Morning SMS
  • ना तमारा छे, ना अमारा छे।
    शब्दोना खेल सहियारा छे।।

    :शु प्रेम, शु स्नेह ने चाहत।
    लागणीना रंगो सहुने प्यारा छे।।

    हसता हसता जीवो जींदगी
    संगाथे कयां कोइ आववाना छे...

    जीवतां जो आवडे
    तो सो वरस जीवी जवाय छे
    बाकी सांज थतां थाकी जवाय छे.

    Good Morning
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought