• Categories
  • Gujarati Good Thought   325
  • નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ,
    જીવ એટલા માટે જાય છે કે .......
    પાણીમાં, તરતા નથી આવડતું

    પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
    સમસ્યા એટલા માટે થાય છે કે ...
    આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું
  • 9 years ago



    Tags : Good Morning SMS , Gujarati Good Morning SMS , Gujarati Good Thought
  • સળગતા રહે છે એજ પ્રકાશ આપે છે,
    બાકી બળતરા કરવા વાળા તો ધુમાડા જ કાઢે છે..!!
  • 9 years ago



    Tags : Gujarati Good Thought
  • “ મારી પાસે એક સફરજન હોય ,
    તમારી પાસે એક સફરજન હોય,
    અને
    આપણે એક બીજાને આપીએ,
    તો બન્ને પાસે એક એક સફરજન રહે છે.
    પરંતુ જો,
    મારી પાસે એક વિચાર હોય,
    અને તમારી પાસે પણ એક વિચાર હોય
    અને જો આપણે,
    તે એક બીજા ને આપીએ , તો
    બંને પાસે બે વિચાર રહે છે !
    -જયોજઁ બનાઁડઁ શો.
  • 7 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought , Gujarati Suvichar Sms
  • જિંદગી જીવવા ની મજા તો ત્યારે આવે સાહેબ,
    જયારે આપણે
    અગરબત્તી ની જેમ સળગતા હોય
    અને ગામ આખું સુગંધ લેવા તડપતું હોય......
  • 9 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • હું તો સબંધ નો પાકો ખેલાડી છુ સાહેબ..
    રમત માં મારી જીંદગી હોય પણ..,
    કોઈ ની જીંદગી માં મારી રમત ના હોય.
  • 9 years ago



    Tags : Gujarati Good Thought