-
Gujarati Good Thought
325
-
ना तमारा छे, ना अमारा छे।
शब्दोना खेल सहियारा छे।।
:शु प्रेम, शु स्नेह ने चाहत।
लागणीना रंगो सहुने प्यारा छे।।
हसता हसता जीवो जींदगी
संगाथे कयां कोइ आववाना छे...
जीवतां जो आवडे
तो सो वरस जीवी जवाय छे
बाकी सांज थतां थाकी जवाय छे.
Good Morning
9 years ago
Tags :
Gujarati Good Morning SMS
, Gujarati Good Thought
-
આંખ લાલ જોઇ એવુ ના માની લેવાય કે નશો કર્યો હશે.
અરે કોઇની યાદનો ઉજાગરો પણ હોઇ શકે.
એકલુ એકલુ કોઇ હસતુ હોયતો પાગલ ના સમજી બેસાય.
અરે તાજો તાજો બનેલો પ્રેમી પણ હોઇ શકે.
મૌન કોઇ બેસી રહે તો મીંઢુ ના સમજવુ.
વર્ષોનો અનુભવી શાણો પણ હોઇ શકે.
અધર પર સદાય સ્મીત રેલાવનાર સુખી જ હોય એવુ ના સમજવુ.
હદયના ઊંડાણમા દુ:ખ નો દરીયો પણ હોઇ શકે.....
9 years ago
Tags :
Gujarati Shayari SMS
, Gujarati Good Thought