• Categories
  • Gujarati Good Thought   325
  • જિંદગી વાંસળી જેવી છે, ભલે ને તેમાં ઘણા બધા કાણાં હોય, જો વગાડતા આવડે તો સાતેય સૂર બરાબર વાગે.
    સુપ્રભાત...
    :bouquet::bouquet::bouquet::tulip::tulip::tulip::rose::rose::rose:
  • 9 years ago



    Tags : Gujarati Good Thought , Good Morning SMS
  • જિંદગી જીવવા ની મજા તો ત્યારે આવે સાહેબ,
    જયારે આપણે
    અગરબત્તી ની જેમ સળગતા હોય
    અને ગામ આખું સુગંધ લેવા તડપતું હોય......
  • 9 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • જાતની આ જાતરા તારાં ભણી છે;
    દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
    દેહ ને આતમ વચાળે આથડું છું,
    ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
  • 10 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Thought , Gujarati Good Morning SMS