કોઈ વ્યક્તિનો વ્યવહાર જોવો હોય તો તેને સન્માન દો, આદત જોવી હોય તો તેને સ્વતંત્ર કરો, નિયત જોવી હોય તો કરજ દો અને જો ગુણ જોવા હોય તો થોડો સમય તેની સાથે વિતાવો...
એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.