• Categories
  • Gujarati Good Thought   325
  • તમે પાંચ લાખની ગાડીમાં
    ક્યારેય કેરોશીન નથી નાખતાં,

    કેમ?

    ગાડીનું એન્જીન ખરાબ થઇ જાય..

    પાંચ લાખની ગાડીની તમને એટલી ચિંતા છે?

    ક્યારેય મોઢામાં તમાકુ, બીડી, ગુટખા, દારૂ નાખતા વિચાર્યું છે કે, કીડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઇ જશે તો?

    કરોડો ના આ મુલ્યવાન શરીરની પણ એટલીજ ચિંતા કરો જેટલી ગાડી અને બાઈક ની કરો છો.

    દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો,
    પણ તમારા પરિવાર માટે તો તમેજ આખી દુનિયા છો.

    પોતાનો ખયાલ રાખો,
    વ્યસન થી દુર રહો...
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought
  • ઈશ્વર ત્યાં સુધી તમારૂ ધાર્યું નહીં થવા દે,
    જ્યાં સુધી
    તમે નહીં માનો કે આ જીવનમાં,
    "બધુ જ ઈશ્વર નું ધાર્યું થાય છે".

    *શુભ સવાર .....*
  • 9 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought
  • જિંદગી જીવવા ની મજા તો ત્યારે આવે સાહેબ,
    જયારે આપણે
    અગરબત્તી ની જેમ સળગતા હોય
    અને ગામ આખું સુગંધ લેવા તડપતું હોય......
  • 9 years ago



    Tags : Gujarati Good Thought , Gujarati Good Morning SMS