14 January Special Messages
8
કાય..... પો..... છે......:evergreen_tree: :tada: *ના....* . . . . . હવે તમારા :busts_in_silhouette:વ્હાલા બાળકોના આંગળા દોરીથી નહીં કપાય. *ના.....* . . . . . . હવે નિર્દોષ :dove:પક્ષીઓને ઇજા નહીં થાય. *ના.....* . . . . . . હવે :motor_scooter:સ્કુટર ચલાવતા લોકોને ઇજા નહીં થાય. *ના.....* . . . . . . હવે પતંગ ચગાવવા અગાસીમાં નહીં જવું પડે. :point_right_tone1:કારણ કે અમે લાવ્યા છીએ તમારા માટે કંઈક સ્પેશિયલ... *નીચે આપેલ :point_down_tone1:લિંક ઉપર ક્લિક કરો અને પતંગની :tada:માણો મજા* bit.ly/KiteGame bit.ly/KiteGame
6 years ago
Copy
Tags :
Makar Sankranti SMS
, 14 January Special Messages
, Gujarati Jokes
હમને તો પતંગ ને લૂંટા :large_orange_diamond::large_blue_diamond::large_orange_diamond::large_orange_diamond::large_orange_diamond::large_orange_diamond::large_blue_diamond: દોરી મેં કયા દમ થા :wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash::wavy_dash: જહા ચગાને કા મોકા મિલા :diamonds::diamonds::diamonds::diamonds::diamonds::diamonds::diamonds: વહાઁ પવન કમ થા :wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face::wind_blowing_face:
6 years ago
Copy
Tags :
14 January Special Messages
, Makar Sankranti SMS
, Gujarati Shayari SMS
, Gujarati Jokes
મકરસંક્રાંતિ ના નવા નીયમો અને કાયદાઓ..... :smiley:પાંચ કોડી થી વધુ પતંગ ખરીદનારે પાન કાર્ડ સાથે લઈને જવુ. :smiley:પતંગ ખરીદી પર કોઈપણ પ્રકાર ની સબસીડી મળતી નથી અફવાઓ થી દુર રહેવુ. :smiley:દોરી ની લંબાઈ અને તાર એ તમારા આઈ.ટી. રીટન્સ ને ધ્યાને રાખીને પસંદ કરી શકશો. :smiley:પતંગ લુંટી ને ભેગા કરનારે કયો પંતગ કયાથી આવ્યો એના સી.સી.ટી.વી. ફુટેજ સાથે હીસાબ આપવો પડ શે લુંટ એ લુંટજ ગણાશે. :smiley:પતંગ પકડવા ના ઝૈડા,વાહડા ઉંચાઈ નીયમ મુજબ હોવી જોઈયે. :smiley:ચગતી પતંગ પર લંગશીયા મારનાર નો પાસપોટ કે રેશનીંગ કાર્ડ જપ્ત કરવામાં આવશે. :smiley:ઉંધીયા ને જલેબી ની ખરીદી માટે "જન ધન હજમ યોજના" ના ધારકો ને બેંક લોન આપી શકે છે. :smiley:ઉંધીયા ને આધાર કાર્ડ સાથે લીંક કરવા માં આવશે ઉધાર માંગવુ નહી ને વ્યકતિ દિઠ ૨૦૦ ગ્રામ ની લીમીટ છે. :grinning:ધાબા પરથી ટીકટોક ના વિડીયો પર ૨૮% જી.એસ.ટી. લાગસે. :grinning:ચીકી અને મમરા ના લાડુ વગર અગાશી પર પતંગ ઉડાડવા જશે એની ઉપર કાયદેસર ની કાર્યવાહી થસે. :grinning:પતંગના પૂંછડાની લંબાઈ, ઉંમરના પ્રમાણમાં રાખવાની રહેશે. :grinning:ખરી ઉતરાણ ધાબા પર થસે એફ.બી. કે વો.અપ પર નહી. :thumbsup::joy:
6 years ago
Copy
Tags :
Makar Sankranti SMS
, 14 January Special Messages
, Gujarati Jokes