˙·٠•ღ:hearts: જીન્દગી જાણે કૅટલા વણાંક આપે છે..!
દરેક વણાંક પર નવા સવાલ આપે છે,
શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર,
જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે..!:hearts:ღ•٠·˙
આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ.
થઇ રહ્યો છે માણસ માણસ થી વિમુખ, એમને એક થતા શીખવ.
આજ ના પ્રેમીઓ પોતાના પ્રેમ નેરાધા કૃષ્ણ ના પ્રેમ સાથે સરખાવે,
પણ પ્રેમ માં કેમ કરી આપવું બલિદાન એ એમને શીખવ.
અત્યારે ભલાઈ ની વાતો તો સૌ કોઈ કરે છે પણ,
થાય કેવી રીતે ભલું એ તું સૌને શીખવ.
આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ.
Koi Preet Nibhavi Jaay,
Koi Reet Nibhavi Jaay,
Koi Saath Nibhavi Jaay,
to Koi Sangath Nibhavi Jaay,
Kari Do Jindgi Kurban Tena Par,
Je Dukhma Pan Tamaro Sath Nibhavi Jaay..
Ashru ni varsha thai ne swapn dhovai gaya...ame temne sodhta rahya ane te khovai gaya....jivan bhar prem karta rahya mira krishna ne.... ane krishna radha ma khovai gaya....