• Categories
  • Gujarati SMS   1031
  • Dur Rahine Pan Pase Rahevani Mane Adat Che, Yad Banine Ankho Mathi Vehvani Mane Adat Che, Pase Na Hova Chata Pase J Lagis Mane Ehasas Banine Rehvani Adat Che.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • ચાહતના પડદામાં જો નફરત થઈ શકે છે..!! તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!! જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!! તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે..!!;- pappu
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Darek Vyakti Ni Potani Kalpanik Duniya Hoi Chhe. Vastav Ma Tevu Na Bane Tyare Dil Ne Dard Thay Chhe. Kalpanik Duniya Ma Tame Bhale Vaso, Pan Vastavikta Ne Visari Na Jasho.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Tamari yad thi mukhdu malkai gayu, Man pan khusi thi kevu harkhai gayu, Unda dariya jevu hraday hatu maru, Pan tamari dosti na ek tipe chlkai gayu... ARA
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • બચપણ મા જેના મમ્મી પપ્પા ઢહડી ઢહડી ને સ્કુલે મુકી જાતા'તા....
    .
    .
    .
    .
    એવા છોકરાઓ આજે વોટ્સએપ મા સ્ટેટસ રાખીન બેઠા છે... "I Miss My School Daysss"

    અરે રેવા દે ને મારા ભાઇ.

    :joy::joy::joy::joy::joy::joy::joy:
  • 10 years ago



    Tags : Funny SMS - Jokes SMS - Hindi Jokes , Gujarati SMS
  • J=je na vagar rahi na sake I=inshan nu N= name A= aa 6e L=lakhelu 6e $$ PAPPU $$
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • દિવસ માં જો તમે કોઈ પણ મુશ્કેલી માંથી પસાર ના થાઓતો સમજજો કે તમે ખોટા રસ્તેસફર કરી રહ્યા છો.. - સ્વામી વિવેકાનંદ
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Koini Vaato Na Ame Diwana Bani Gaya, Koina Prem Na Aansoo Thi Ame Bhinjai Gya, Emne Kadar Kya Che Amari? Ame To Bas Emni Yaadon Sathe Ramta Rahi Gaya.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
  • 10 years ago



    Tags : Gujarati SMS