કોઈ કોરા સમય સાથે સાંકળી લેજો અમને .. !!
જો હોય મહત્વ અમારું જરા પણ .. !!
તો જરા દિલથી યાદ કરી લેજો અમને .. !!
માન્યું કે જિંદગીના રસ્તા હશે ઘણા લાંબા .. !!
ક્યાંક મળીયે તો ઓળખી લેજો અમને .. .. !! ♥ღ•٠·˙
Na Jivela Pal pan Kyarek jivan bani jay 6e,
Ankha na ujash pan kyarek andhara bani jay 6e,
Prem Karo to etlu sachavjo ,
Vadhare padto prem pan dard bani jay 6e..
આંશુઓ ની ઓળખ કરતા મને ના આવડ્યું .. !!
સજાવેલા શબ્દો ને ઓળખતા મને ના આવડ્યું .. !!
એ રમત કરતા રહ્યા પ્રેમ ના નામ પર .. !!
એ પ્રેમ ની રમત ને પારખતા મને ના આવડ્યું .. !!
એ તો ભાગી ગયા .. !! વાયદા ને વચનો તોડી ને .. !!
મુજ નાદાન ને એમને બેવફા માનતા ના આવડ્યું .. .. !! ♥ღ•٠·˙