• Categories
  • Gujarati SMS   1031
  • આંશુઓ ની ઓળખ કરતા મને ના આવડ્યું .. !! સજાવેલા શબ્દો ને ઓળખતા મને ના આવડ્યું .. !! એ રમત કરતા રહ્યા પ્રેમ ના નામ પર .. !! એ પ્રેમ ની રમત ને પારખતા મને ના આવડ્યું .. !! એ તો ભાગી ગયા .. !! વાયદા ને વચનો તોડી ને .. !! મુજ નાદાન ને એમને બેવફા માનતા ના આવડ્યું .. .. !! ♥ღ•٠·˙
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Tara hraday ma reta na avadyu, Hu 6u saav sidho prem karta na avadyu, Fari gai tari ankho jem mane joine, Mane kem e rite farta na avadyu.??
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • સબંધના મોતિ પરોવી રાખજો, વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો, અમે ક્યાં કીધું કે અમારા જદોસ્ત બનીને રહો, પણ તમારા દોસ્તો ની યાદીમાં, એક નામ અમારું પણ રાખજો.!!! -M¡Tesh
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Sneh No sagar ankho Mathi 6alkay 6 Haiyu het Na harakhThi harkhay 6 Jane shu vaat 6e prem Ma evi K DilMa hoy dard to pan hoth khusiThi malkay 6
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • મીઠુ સ્મિત.... તીખો ગુસ્સો.... અને.... ખારા આંસુ.... આ ત્રણેય થી બનતી વાનગી એટલે જિંદગી .....!! તો જિંદગી મા કોઈ પણ જાતની શર્ત વગર પ્રેમ કરો :-) .
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Tu nathi to aa jagat Udas laage 6, Punam ni raatoy mujne aamas laage 6, Anu Anu ma jagatna nihalu 6u tane, Nayan ni kiki ma pan taaro vaas laage 6.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Koine prem evo Aapjo k jethi Tamne evu na lage Tamne sauthi sari Vyakti Mali 6e Pan a Vyakti Ne evu lage ke ene Tamara Thi Saru kadach koi nahi male
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Ishwar jemne lohi na sambandh thi jodva nu bhuli gayo hoy, Evaa vyaktio ne iswar apna mitro banavi ne potani bhul ne sudhari leto hoy chhe.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Prem ni prabhat, Sneh ni savar, Mohabbat ni muskan, Preet ni pukar, Ane, Mitro ni muskan, Tamne roje male aavi mahekti savar.
  • 10 years ago



    Tags : Gujarati SMS