• Categories
  • Gujarati SMS   1031
  • એક મરઘીએ ‘બાજ’ સાથે લગ્ન કરી લીધા... લગ્ન કરી મરઘી એના પિયર આવી ત્યારે મરઘાઓએકહ્યું, ‘‘શું અમે મરી ગયા હતા કે તેં ‘બાજ’ સાથે લગ્ન કરી લીધા ?’’ મરઘીએ કહ્યું, ‘‘હું લગ્ન તોમરઘા સાથે જ કરવા માંગતી હતી પરંતુ પિતાજીની ઇચ્છા હતી કે છોકરો ‘એરફોર્સ’માં હોવો જોઈએ. બરાબર ને ઠોકો Like
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl - nikhalas mann no nikhar alag hoy 6e, Dosti ane Duniya no vyavhaar alag hoy 6e, aankho to sahu ni sarkhi, bas jovano andaaz alag hoy 6e..
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Jivan Ek Saras Ramat 6e, Teni Haar Ma Pan Gamat 6e, Alag To Manas Na Vicharo Ane Mat 6e, Baki Samay Sathe To Badha J Sehmat 6e ...!!!!!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • બાળપણમાં ઘડીકમાં બધુ ભૂલી જવાય છે તો દુનિયા કહે છે કે યાદ રાખતા શીખો. ઘડપણમાં બધું યાદ આવ્યા કરેછે ત્યારે લોકો કહે છે કે ભૂલતા શીખો તો સુખી થશો!!! ખરું કહેવાય !! દુનિયા ગજબ છે....
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • koi e gandhiji ne pu6yu k tame mota 6o to pan niche sa mate beso 6o tya re gandhiji e kahyu "niche besva vala koi divas padta nathi"
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Suraj pase me ek rat magi 6, Wah Wah Suraj pase me ek rat magi 6, Wah Wah Acp bolyo – daya jaldi darvajo khol mane sandas lagi 6.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Har 1 savare yad aavo 6o tam, Pushp na eshare yad aavo 6o tame, E kahi sakta nahi k swas na paray 6o tame, Pn swas thi pan vadhu yad avo 6o tame.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • swapn Ma Yad Na Aave To Saru Dil Ma Fari Dard Na Upde To Saru Thakyo Teni Rah Joine Have Aa Dil Pan Boli UthyuTe Have Kyarey Na Aave To saru!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Achanak rasta ma mulakat thai gayi, Karvi na hati e vaat thai gayi, Me kahyu tara mate chand lavi dau, To e boli-jane MURKH have to savar thai gayi.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • એક છોકરી આત્મહત્યા કરવા જઈ રહી હતી. એક છોકરા એ પૂછ્યું : ક્યાં જાય છે? છોકરી : મરવા છોકરો: પણ એમાં એટલો બધો મેક અપ શા માટે કર્યો છે? છોકરી: કેમ આવતીકાલે પેપર માં મારો ફોટો આવશે ને?
  • 10 years ago



    Tags : Gujarati SMS