• Categories
  • Gujarati SMS   1031
  • Dar roj koi svapnu tuti jay 6e, Dar roj koi potanu risay jay 6e, Na jane mara nasibma su 6e, Jemne yad karu 6u Ej loko mane bhuli jay 6e.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Dur Thi Vedna Jane E Dost, Gum Hatavi Muskan Lave E Dost, Zindgi To Mrutyu Pachhi Sath Chhodi De, Pan Zindgi Thi Vadhu Saath Nibhave E Dost
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Jyare tu safed kapda pere 6, Tyare tyare ambulance jevi lage 6, Fark matra etlo 6, Te ghayalo ne lai jay 6, Ne tu ghayal krti jay 6.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
    આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.

    “જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ?
    સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

    દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
    ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.

    તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં,
    છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.

    જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે,
    જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.
  • 10 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Morning SMS
  • દુખનો સાગર દરિયા જેટલો હોય છે, ભીડમાં પણ માનવી એકલો જ હોય છે, જીવનમાં બધી આશા પૂરી નથી થતી,, કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે...!!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Aankh kholo thodo ujas moklu chu, Fulo na rang tmari aaspas moklu chu, Na samjso k bhuli jais tmne, Antar thi khobo bhari ne visvas moklu 6u.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • "ટૂકું ને ટચ" "ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો, કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે".... Mitesh
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Lakhi lejo hatheli ma naam maru, sneh na desh ma che dhaam maru Koik divas jo taras lagse tamne, Hatheli thi pani pita yaad aavse naam maaru.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • વ્યથા ની લાગણી ના કદી સીમાડા નથી હોતા , અને દિલ પકવના કદી નીભાડા નથી હોતા , જો હજુય સમજ ના પડતી હોય તો નિરાશ થઇ ને કેહવું પડે છે કે , જ્યાં દિલ સળગે છે ત્યાં કદી ધુમાડા નથી હોતા….
  • 10 years ago



    Tags : Gujarati SMS