સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો
કોઇ એવા સથવારા જ ના મળ્યા..!!
મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા..!!
"હું છું તારી સાથે" એવુ તો બધા કહે છે.!
પણ અફસોસ..!!
"તમે જ છો અમારા" એવુ કોઇ કહેનાર ના મળ્યા!!
Ashruo thi nayan bhari gaya tame,
Dil ma ek khalipo chodi gaya tame,
Jindgi kem jivase tamara vagar e to hu nathi janti,
Pan Jindgi jivta sikhvadi gaya tame..
Tu nathi to aa jagat Udas laage che,
Punam ni raatoy mujne aamas laage che;
Anu Anu ma jagatna nihalu chutane,
nayan ni kiki ma pan taaro vaas laage che.
સૌથી વધુ દિલ દુખાવે તે ઘડી તે છે
કે તમે કોઈને ગુમાવો અને આંસુ વહે............ ..
આના કરતા પણ વધુ દિલ ત્યારે દુખે છે
જ્યારે તમે કોઈને ગુમાવો છો પણ
ચહેરા પર હાસ્ય રાખવુ પડે છે..