• Categories
  • Gujarati SMS   1031
  • 1 gam hatu Tema 1 raja hato 1 rani hati 1 suthar hato 1 mochi hato 1 hajam hato 1 maharaj hato 1 jyotish hato 1 Dr.hato . . . Bija Loko pan che pachi kahish.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Jivan Pustak Na Pana Hoy 6, Koi Apna To Koi Parka Hoy 6 Prem Thi Pasar Thay Jay 6 Jivan, Bas Prem Thi Sambandho Nibhavvana Hoy 6...
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ. થઇ રહ્યો છે માણસ માણસ થી વિમુખ, એમને એક થતા શીખવ. આજ ના પ્રેમીઓ પોતાના પ્રેમ નેરાધા કૃષ્ણ ના પ્રેમ સાથે સરખાવે, પણ પ્રેમ માં કેમ કરી આપવું બલિદાન એ એમને શીખવ. અત્યારે ભલાઈ ની વાતો તો સૌ કોઈ કરે છે પણ, થાય કેવી રીતે ભલું એ તું સૌને શીખવ. આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Jo ishwar tamne mushkeli ni dhar parthi dhakko mare to viswas rakhjo ena par.Ka to e tamne padta zili leshe. Ka to tamne udata sikhvi deshe
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl "Sabandh sachava mate hoy che ane Paisa vaprava mate hoy che " parantu aajni duniya ma loko "Paisa sachave che ane Sabandho ne vapre che"
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • ખુલી રાખી છે જીંદગી ની કીતાબ મેં,, બધા ને ગમે તેવુ લખતો આવ્યો છું..... નીક્ળો હતો જગત ના બજાર મા કંઇક લેવા,, પણ આજ સુધી તો ફકત આપતો જ આવ્યો છું....!!!!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Aansuo Ne Papano Sudhi Lavya Na Karo, Dil Ni Vaat Koine Batavya Na Karo, Loko To Muththi Ma Mithu Lay Ne Farta Hoy 6, Potana Jakham Badha Ne Batavya Na Karo...!!?
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Suvas aave jai 6 eni yaad maa, Fulo keva karmay 6 eni yadma, Kahevu 6 ghanu badhu kahi shakatu nathi, Sabdo smarmay 6 eni yadma.
  • 10 years ago



    Tags : Gujarati SMS