Gam ek mithu jer 6,
Chata pito jau chu,
Raat na eakant ma khud ne aabad karto jau 6u,
Mane kya khabar 6
Pn loko kahe 6 k unghma pan taru naam leto jau 6u.
Prem etle mrugjal na dariya ne pamva no purusharth..
Fari fari ne yad aave tari,
Evi fariyad nu nam 6 Prem,
Man lilu cham thai jay ane tahuki levanu man etle prem.
Jivan Ma Koi Ras Nathi.
Marvano Koi Jas Nathi.
Bhanvano Koi Ras Nathi.
Kamavano Koi Lax Nathi.
Javu Che America Pan
Ahemedabad Thi Koi Local
Bus Nathi.!
આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ.
થઇ રહ્યો છે માણસ માણસ થી વિમુખ, એમને એક થતા શીખવ.
આજ ના પ્રેમીઓ પોતાના પ્રેમ નેરાધા કૃષ્ણ ના પ્રેમ સાથે સરખાવે,
પણ પ્રેમ માં કેમ કરી આપવું બલિદાન એ એમને શીખવ.
અત્યારે ભલાઈ ની વાતો તો સૌ કોઈ કરે છે પણ,
થાય કેવી રીતે ભલું એ તું સૌને શીખવ.
આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ.