• Categories
  • Gujarati SMS   1031
  • swapn Ma Yad Na Aave To Saru Dil Ma Fari Dard Na Upde To Saru Thakyo Teni Rah Joine Have Aa Dil Pan Boli UthyuTe Have Kyarey Na Aave To saru!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • ઇન્ટરવ્યું લેનારે પૂછ્યું: હાડપિંજર એટલે શું? મગન: સર હાડપિંજર એટલે એવો માણસ જે ડાયેટીંગ શરુ કર્યાપછી ખાવાનું ભૂલી ગયો હોય....
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • smbandho nu satya koi su smje Dil ni jaruriyat koi su smje Tamaru smit to jindgi 6e amari Aa smit ni keemat koi su smje
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Koik 6 Je Tamne Hamesa Yad Kre 6e. Koik 6e Je Hamesha Tamri Khushi I6e 6e. Bs A Koik Male Tyare Ene Apnavi Lejo Ane Mane LAGAN Ma Jamva Bolavi Lejo
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Koik E Mane Pu6yu: Kem 6o? Me Hashi Ne Kahyu: Zindagi Ma Dukh 6e Dukh Ma Dard 6e Dard Ma Mazaa 6e Ane Mazaa Ma Hu 6u.!! Bolo, Tame Kem 6o?
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Ansu Ave 6e Ankho Ma Amari Jyare Amne Ave 6e Yad Tamari Khusi J Khusi Hati Pase Amari Jyare Amne Hati Sobat Tamari Hajo Gum Najik Amari Jyare 6utyo Dor Hath Thi Tamaro Amare Rahevu Hatu Sathe Tamari Pan Tame Chali Na Sakya Sathe Amari Jyare Jyare Joi Taswir Tamari Bhadki Rahe 6e Jivan Ni Chaht Amari Kafi 6e Amari Sathe 6e Yad Tamari Yad Karta Aram Thi Wahi Jay Se zindagi Amari
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • પ્રેમની વેદના કોઈ લખી શું જાણે, પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે, પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત, સ્વીકારતા જે અચકાય તે કરી શુંજાણે...!!!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • હીરાની ચમક પણ હવે મારી નજરે ચડતી નથી..! કોઈ ની પણ વાત મારા કાને પડતી નથી..!! હું તડપુ તારી યાદ માં ને તુ હરખાય..!!! દાઝયા પર ડામ ના દેવાય, સમજણ તને કેમ પડતી નથી..!!!!
  • 10 years ago



    Tags : Gujarati SMS