• Categories
  • Gujarati Shayari SMS   76
  • અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી,
    તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે,
    નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી,
    કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • તેવર તો અમે સમય આવે બતાવશુ ,
    શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • વ્યક્ત કરતા નથી આવડતું મને,
    એનો મતલબ એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને !!
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
    જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Jya dil lage che tya duniya nade che, Jya preet male che tya potana nade che, Shu kahu khud ne k khuda ne, Jya marji male che tya majburi nade che.
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • સાહેબ જ્યારે તમે કોઈ વ્યક્તિને ખૂદ થી પણ વધારે
    પ્રેમ કરતા હોય અને ત્યારે જ તે વ્યક્તિ તમને એમ કહેશે કે
    ‘You Can Go Now’
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ,
    કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.
  • 5 years ago



    Tags : Gujarati Shayari SMS
  • સ્વાર્થ ભરેલી આ દુનિયા માં ઝ્ઝ્બાત નું કોઈ કામ નથી, વાયો વંટોળ વહેમ નો, વિશ્વાસ નું અહી નામ નથી, વાસના ના પુજારી છે, પ્રેમ નું આ મુકામ નથી, શરાબ સુંદરી ના છે શોખીન, શાંતિ મળે તેવું આ ધામ નથી.
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Gujju_Girl - Jo Zindagi tane radvana 100 kaaran aape; To ene bataavi de ke tari pase hasvana 1000 kaaran 6e....
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Etli sasti nathi aa zindagi k koi ni pa6ad hu vitavi dau... 6ata pan ene joi ne em thay 6 k chal ne fari 1 var vichari lau...!!!
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Jivan 52 Patta Jevu 6e.. Tamara Hath Ma Keva Patta Aavse Te Kismat Na Hath Ni Vat 6e.. Pan Kevi Rite Ramvu.. Te Tamari Aavdat Ni Vat 6e.
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Jawani ave to msti lage che, Paranya pachi te sasti lage che, 1-2 teniya aave to vasti lage che, Pachi love letter pan pasti lage che.
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Ek smit je hasaavi de Ek ashru je rovdavi de Ek ich6a jagavi de Ek preet je samajhi le Darek vaat je jaani le Enu j naam 6e "..MITRATA.." Sweet
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Tamaro prem j maru Bank Balance chhe, Tamari yado j maru ATM chhe, Vishwas no D.D. jama karavine melvi chhe dosti tamari, Mane dosti na Credit Card par puro bharoso chhe. Khan
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • અહીં કોણ ભલા ને પૂછે છે ? અહીં કોણ બૂરા ને પૂછે છે ? મતલબ થી બધા ને નિસ્બત છે , અહીં કોણ ખરા ને પૂછે છે ? અત્તર થી નીચોવી કોણ અહીં ફૂલો ની દશા ને પૂછે છે ? આતો સંજોગ ઝુકાવે છે નહીતર અહી કોણ ખુદા ને પૂછે છે ???
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Mara Haiya Na Spandano Ne Tu Taru Naam Shikhvi Gayi Chhe, Mari Najro Ma Tu Bas Taro Chahero Gothvi Gayi Chhe, Mara Kadmo Ne Tu Bas Taro Rasto Batavi Gayi Chhe, 6 Mara Hontho Thi Pan Bas Taru J Naam Bolay
  • 10 years ago



    Tags : Gujarati Shayari SMS