• Categories
  • Gujarati Shayari SMS   76
  • ️કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને,
    સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Note: Mitra Ni Thandi 6av Ma 2 Pal Vitavi Lejo, 6av Ma Tadko Lage To Amne Janavi Dejo. Tamara Badha Dukh Ame Sahi Lesu Bas Ek Var Tamara Maal No Number Amane Api Dejo,.
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • ખબર નહોતી કે એ લોકો પણ બદલાઈ જશે,
    કે જેના માટે અમે ખુદ ને બદલી નાખ્યા હતા.
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • પાણી વિના ફૂલ પણ સુકાય છે, શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે, કોઈક વાર અમને પણ યાદ કરો, પછી કહેતા નહીં કે તું તો બહુ રિસાય જાય છે!
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
    એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • NAZAR THI NAZAR MALI TO PUCHO KEM CHE. NAZAR JUKAVI TO SAMJO PREM CHE. JO KAMAR JUKAVI SANDAL UTARE, TO SAMJO, KE Aa TO BAN CHE
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • વ્યક્ત કરતા નથી આવડતું મને,
    એનો મતલબ એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને !!
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Ave 6 vasant patjad joi joi ne, Hase 6 manvi ketlu roi roi ne, Nathi bhulato bhutkal koine joi joi ne, Male 6 sacho prem kyarek j koi koi ne...!!!
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે,
    નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી,
    કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
    જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • *"મન" કપડાનું નથી, તોય મેલું થાય છે.......*

    *દિલ કાચનું નથી તોય તૂટી જાય છે......*

    *મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે..!!*

    *મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે....*

    *જિંદગી સાચવીને જીવજે દોસ્ત,*

    *કેમ કે ... ગ્રહો કરતાં વધું*
    *માણસ ને નડતા..જોયા છે...!*
  • 3 years ago



    Tags : Gujarati Shayari SMS , Whatsapp Shayari SMS , Motivational Shayari , Gujarati Shayari Status
  • દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ ,
    લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.
  • 4 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Samay to Paani ni jem vahi jase Matr PREM bhari yad rahi jase Aaje nathi samay to kai nahi Pan jyare hase samay Tyare yad karva matra maru naam rhi jase Swee2
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Sapnu nahi pan tamaro vichar apjo, Mara ma ek thai shake evu dil apjo, Hu ek nahi pan anek janam jivi laish, Jindagi ma ek war tamaro vishwas aap jo. Swee2
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Jivan Ma Dukh Pade To Mukh Ne Sada Hasavajo, Koi Lakho Rupya Charne Dhare To Thukravjo, Pan Sambandh Rakhe Je Dil Thi Tene jivan Bhar nibhavjo.. Khan
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS
  • Jivan 52 Patta Jevu 6e.. Tamara Hath Ma Keva Patta Aavse Te Kismat Na Hath Ni Vat 6e.. Pan Kevi Rite Ramvu.. Te Tamari Aavdat Ni Vat 6e.
  • 9 years ago



    Tags : Gujarati Shayari SMS