Mane Loko Kahe Chhe,Ke Maari Shu Dasha Chhe
Hu Kahau Chhu,Ke Prem Ma Padavaani Aa Saza Chhe
Vikharayela Vaal…Aankho Hase Chhe Ke Rade Che
Kasoor Be-Wafai No Nathi,Mohabbat Ni Aa Mazaa Chhe…
સતત બોલ્યા કરે તે મૈત્રી અને ચુપ રહે તે
પ્રેમ,
મિલન કરાવે તે મૈત્રી અને જુદા ઇ સતાવે તે
પ્રેમ,
મન મલકાવે મૈત્રી અને હ્ર્દય ધબકાવે તે
પ્રેમ,
હાથ પકડીને ચાલવુ તે મૈત્રી અને
આંખોમાં નીરખ્યા કરવુ તે પ્રેમ,
મિત્રોમાં વહેંચવાની લાગણી મૈત્રી,
દિલમાં છુપાવવાની પ્રેમ,
મન મલકાવે તે મૈત્રી, હૈયુ ધડકાવે પ્રેમ,
છતાંય લોકો કેમ મૈત્રી છોડી કરે છે પ્રેમ........