-
લગ્નના બીજા જ દિવસે
અચાનક બકાએ પીટવાનું શરૂ કર્યું...
લોકો ભેગા થઈ ગયા, શું થયું, શું થયું?
બકાએ કહ્યું:
આણે મારી ચા માં તાવીજ નાખી દીધું છે મને વશમાં કરવા માટે...
મારી માં થી મને જુદો કરવા માગે છે...
બકાની બૈરી રડતાં રડતાં ગુસ્સામાં બોલી: 'નવરીના અભણના પેટના, ઈ તાવીજ નથી,
ટી બૅગ છે...
8 years ago
Tags :
Husband And Wife Jokes
, Jokes SMS
, Tea Jokes Sms