• Categories
  • 500 And 1000 Notes Jokes SMS   141
  • आज का विचार

    वो प्रेमी युगल जो कल रात 500 या 1000 के नोट लेकर घर छोड़कर भागे होंगे उनका क्या होगा:grin::flushed::flushed::flushed::flushed:
    .
    ..
    .
    .
    .
    .
    .
    .
    घर आजा परदेसी तेरा देश बुलाये रे:grin::grin:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • નરેન્દ્ર મોદીનું નવું નજરાણું ૧૦૦% કરમુક્ત રંગીન ગુજરાતી ચલચિત્ર..
    " સાજણ ઉભી ATM ની લાઈનમાં "
    :point_up_2::sunglasses::point_up_2::sunglasses::point_up_2::sunglasses::point_up_2::sunglasses::point_up_2:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • મગર પકડવા આખુ તળાવ ખાલી કરાવ્યું જેમાં નિર્દોષ માછલીઓ મારી ગઈ.

    પણ...

    મગરને પકડવા તળાવ ખાલી નથી કરાવ્યુ પણ બીજુ ખાલી તળાવ ખોદી મોટી જાળી મુકી પાણી નવા તળાવમાં ફેરવ્યુ જેમા માછલીઓ તો નીકળી શકે પણ મગર ચોક્કસ ફસાઈ જાય..!

    સમજાય તેને સલામ....:pray:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • हद तो तब हो गयी:joy:
    .
    .
    जब स्टेट बैंक के लाइन में खड़ी एक महिला ने जब दूसरी से पूछा की "बहन, आप कल भी यही साड़ी पहन कर आई थी?":yum::laughing::joy::joy::joy:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS , Hindi Jokes SMS
  • નરેન્દ્ર મોદી પાછા રાતે ટીવી પર આવ્યા હોય અને કીધું હોય કે "
    'આજે રાતે 12 વાગ્યા થી........'
    આટલું બોલ્યા હોય ત્યાં લાઈટ જતી રહે તો ??????
    હોસ્પિટલો ભરાઈ જાય કે નહિ???
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS , Gujarati Jokes
  • अगर दम हैं तो बैंक में जाकर अमिताब बच्चन वाला Dialogue,,बोल के दिखाओ,,

    " जहाँ हम खड़े होते हैं लाइन वही से शुरू होती हैं"""

    (आँखे ICU में ना खुले तो कहना)
    :joy::weary::joy::stuck_out_tongue_winking_eye:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • 500 को नोट बन्द हो गईल

    कोई दुःख ना भइल

    1000 के भी बन्द हो गइल

    कोई दुःख ना भइल

    मगर भगवान कसम

    जे दिना "Jio" की सिम बंद हो जाई

    करेजा फाट जाई।:joy::joy::joy::joy:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS , JIO Sim Jokes Sms , Jokes SMS
  • सारे अमीर अभी नोट गिनने में व्यस्त हैं
    सारे गरीब अभी व्हाट्स एप पर मस्त हैं
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • બેન્કો ની અને ATM ની હાલત
    નવી વહુ જેવી છે....!!

    જેણે હજુ પહેલી રોટલી.....
    તાવડી માં નાખી હોય...
    ત્યાં....,
    આખું ઘર જમવા બેસી ગયુ હોય....!!
    :blush::grinning::grinning::grinning::grinning:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • 31 मार्च 2017 के बाद भि आप 500 और 1000 के नोट इन पाँच बैंकों मे चला सकते है - बैंक ऑफ़ गंगा , बैंक ऑफ़ यमुना , बैंक ऑफ़ सरस्वति , बैंक ऑफ़ नर्मदा , बैंक ऑफ़ गोदावरी !
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • -યે દોલત ભી લે લો યે શોહરત ભી લે લો..-

    *આમાં કવિ 500 1000 ની નોટ પાછી આપવાની વાત કરે છે....!!*
    *ટૂંક માં કવિ ની પથારી ફરી ગઈ છે..*????????????
    ????
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • पढाई लिमिट की करना दोस्तों ।

    जो इन्सान नोट बदल सकता है

    वो सिलेबस भी बदल सकता ।

    :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • ⁠⁠⁠मुद्दतो बाद वो जब,
    मिली भी, तो बैंक की कतार में,

    अब आप बताओ,
    इश्क़ फरमाते या नोट बदलते....
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • बैंकों में लगी हुई लाईन का
    जो लोग रोना रो रहे हैं
    , अगर मोदी जी बोले कि
    पचास दिनों तक सबको
    4000/- रूपये रोज
    बैंक से मुफ्त मिलेगें

    तो देखना.. यही लोग बैकों की लाईन में
    नागिन डांस करते हुए मिलेगें

    :joy::joy::joy::joy:
    :stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes::stuck_out_tongue_closed_eyes:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • રઘો પોતાના મહોલ્લાના કાર્યકર
    પાસે ફરિયાદ લઇ પહોંચ્યો....

    "જુઑ સરકાર કે છે લગનની કંકુતરી લઈને જોવ એટલે બેંકમાંથી અઢી લાખ મળશે - પણ્ય આ બેંકવાળા નાટક કરી આપવાની ના પાડહ !!"

    કાર્યકર્તા ધુંઆપૂંઆ...
    રઘાને લઈ ગામના નેતા પાહે..
    ગામના નેતા ધૂંઆપૂંઆ લઈને
    પહોંચ્યા MLA પાસે...

    MLA પોતાનો રોલો પાડવા આખા જમઘટને લઈ બેંકે પહોંચ્યા... મેનેજરની કેબિનમાં ઉધડો લઈ લીધો...

    "સરકારનો હુકમ હોવા છતાં તમે કેમ પૈસા નથી આપતા ? તમે જાણી જોઇ અમારી પાર્ટીને બદનામ કરો છો !!"

    મેનેજરે તત્કાલ ઘંટડી મારી કેશિયરને બોલાવ્યા... તમે આ ભાઇ કંકોત્રી લઈને આવ્યા છે તો અઢી લાખ કેમ નથી આપતા ??

    કેશિયર કોમ્પ્યુટર ખોલીને કહે કે :

    "સાહેબ આમના ખાતામાં હોય તો આપુને - આ ભાઇના ખાતામાં 104 ₹ પડ્યા છે અને માંગે છે અઢી લાખ ક્યાંથી આપુ ??"

    હવે ઉપરથી લઇ નીચે સુધેની નેતાગીરી બગડી રઘા પર...
    રઘાનો રઘા જેવો જવાબ..

    "મને હુ ખબર કે ખાતામાં હોય તો જ મળે !! આ તો ટીવીમાં જોયુ કે કંકુતરી લઈને જોવ તો અઢી લાખ મળે એટલે 250 ₹ ખર્ચી કંકુતરી છપાઇ આયો !!!

    Don't Laugh Alone...:stuck_out_tongue_winking_eye:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • "मोदी के हर फेसले पे खुश रहो"
    क्युकि
    "मोदी वो नहीं देता जो आपको
    अच्छा लगता है"
    बल्की
    "मोदी वो देता हे जो आपके
    लिये अच्छा होता है...!!!"

    :sunflower: सुप्रभात :sunflower:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS
  • જીવનમાં એક રૂપિયાનું પણ ટેન્શન ના રહે,

    જો
    સાળી બેન્કમાં કેશીયર હોય
    સાળો બેન્કમાં મેનેજર હોય
    ઘરવાળી CA હોય
    સસરા ઈનકમટેક્સ ઓફિસર હોય!
    :grinning::grinning::grinning:
  • 10 years ago



    Tags : 500 And 1000 Notes Jokes SMS