• Categories
  • Gujarati Good Thought   325
  • હું તો સબંધ નો પાકો ખેલાડી છુ સાહેબ..
    રમત માં મારી જીંદગી હોય પણ..,
    કોઈ ની જીંદગી માં મારી રમત ના હોય.
  • 10 years ago



    Tags : Gujarati Good Thought
  • અને ફરીવાર એણે આફ્રીકા માં સત્યાગ્રહ કરી ભારત આવવા નું વિચાર્યું. ....
    અને સ્ટીમ્બરમાં બેઠો.......
    મુંબઇ પોર્ટ પર એના સામાન ને ચેક કરતાં અધીકારી ને સામાન માંથી એક પેકેટ મળ્યું,
    અધીકારી એ પુછ્યું આમાં શું છે.....?
    બોખા મોએ હસીને એણે જવાબ આપ્યો....એમાં સત્ય છે...
    અધીકારી એ બીજું પેકેટ ઉઠાવી પુછ્યું. ..આમાં...?
    અહીંન્સા....તેણે જવાબ આપ્યો.....
    ત્રીજા પેકેટ તરફ આંગળી કરી અધિકારીએ પુછ્યું. .......આમાં. .?
    સરળતાથી એણે જવાબ આપ્યો....કર્તવ્ય.
    અધીકારી એ કહ્યું તમે આને આ દેશમાં ન લઈ જઇ શકો......
    તેણે પુછ્યું.....કેમ આ કયો દેશ છે....ભારત નથી...?
    અધિકારી એ સ્મીત સાંથે જવાબ આપ્યો ...હા આ આઝાદ સ્વતંત્ર ભારતજ છે , પણ અહીં આ બધી વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ છે.......
    એ ચુપચાપ ત્રણેય પેકેટ પોતાના સામાન માં મુકતો હતો ત્યાંજ અધિકારી આંખ મીંચકારી બોલ્યો ....આમ આવો આપણે સમજી લઇશું.......ત્રણ ગાંધી છાપ આપો.... ...........અને એ ગાંધી પોતાના કપાળ પર નો પરસેવો લુંછતાં લુંછતાં પોતાનો સામાન ખભે ભરવી ત્યાંથી ભારતમાં પ્રવેશ્યા વીના જ કોઇ અજાણી અનંત યાત્રા એ નીકળી ગયો.....આજ સુંધી પરત નથી ફર્યો........
    હેપ્પી બાપુ જયંતી.
  • 8 years ago



    Tags : Gujarati Good Thought , Happy Gandhi Jayanti

  • ટૂકી વાર્તા- ભાળ

    પ્રફુલિત મન ના મૌજીલા માણસ ને સાવે ઉપલક પ્રસિદ્ધિ નો મોહ વધુ પડતો થૈ પડ્યો !
    આખેઆખા ની ઉઠાન્તરી કરવા મા ભારે ભૂલ કરી બેઠો. ભાવિક ની ખાલી ખોખા જેવી નાવડી નૅ પાણી નો ધસમસતો પ્રવાહ ! મોડે મોડે ખબર પડી, નાવડુ, નાવિક વિના કેમનુ ચાલે ?
    નાવિકની ભાળ મેળવવા ભાવિક ને જરૂરી લાગે ત્યાસુધી નાવડુ કાઠો ભાળે એ અશક્ય છે !
    ચિત્ર નુ સત્વ ચિતારો પોતે !
    ભાવિક ની નાવ તો મોજાને હવાલે..
    દરિયે દફન થવુ તેની ગતિ, અતિ-મધ્યમ કે અવળ-સવળ !!
    ભાળ બાકી...નાવિક ભાળે છે.
  • 10 years ago



    Tags : Gujarati Story SMS , Gujarati Good Thought