• Categories
  • Gujarati Good Thought   325
  • જો તમે
    પારદર્શક
    તો
    પ્રભુ માર્ગદર્શક

    :rose:જય શ્રી કૃષ્ણ:rose:
  • 9 years ago



    Tags : Gujarati Good Thought
  • જાતની આ જાતરા તારાં ભણી છે;
    દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
    દેહ ને આતમ વચાળે આથડું છું,
    ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
  • 9 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Thought , Gujarati Good Morning SMS