-
Gujarati Good Thought
325
-
હું તો સબંધ નો પાકો ખેલાડી છુ સાહેબ..
રમત માં મારી જીંદગી હોય પણ..,
કોઈ ની જીંદગી માં મારી રમત ના હોય.
10 years ago
Tags :
Gujarati Good Thought
-
સળગતા રહે છે એજ પ્રકાશ આપે છે,
બાકી બળતરા કરવા વાળા તો ધુમાડા જ કાઢે છે..!!
10 years ago
Tags :
Gujarati Good Thought