• Categories
  • Gujarati Suvichar Sms   458

  • "જીદગી'' નું દરેક ડગલું પુરી
    ''તૈયારી''અને,''આત્મવિશ્વાસ''સાથે ભરો

    કારણકે જયાં આપણી હાજરી નથી હોતી,
    ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે..!!

    GOOD MORNING
  • 7 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Suvichar Sms , Gujarati Messages
  • જીંદગી તો સાલી એવી જીવવાની કે મરીયે ત્યારે લોકો વન્સમોર ની બુમો પાડે 😊
    🌹🌻💐શુભ સવાર💐🌻🌹
  • 2 years ago



    Tags : Gujarati Suvichar Sms