વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે....
સમુદ્ર બની ને શું ફાયદો .. બનવું હોય તો નાનું તળાવ બનો . જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને.. Good Morning Have A Nice Day Jay Shree Krishna :sunny:
એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.