• Categories
  • Gujarati Suvichar Sms   458
  • વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે....

    સમુદ્ર બની ને શું ફાયદો ..
    બનવું હોય તો નાનું તળાવ બનો .
    જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..
    Good Morning
    Have A Nice Day
    Jay Shree Krishna :sunny:
  • 9 years ago



    Tags : Good Morning SMS , Gujarati Suvichar Sms , Lion Sms
  • જીંદગી તો સાલી એવી જીવવાની કે મરીયે ત્યારે લોકો વન્સમોર ની બુમો પાડે 😊
    🌹🌻💐શુભ સવાર💐🌻🌹
  • 2 years ago



    Tags : Gujarati Suvichar Sms
  • “ મારી પાસે એક સફરજન હોય ,
    તમારી પાસે એક સફરજન હોય,
    અને
    આપણે એક બીજાને આપીએ,
    તો બન્ને પાસે એક એક સફરજન રહે છે.
    પરંતુ જો,
    મારી પાસે એક વિચાર હોય,
    અને તમારી પાસે પણ એક વિચાર હોય
    અને જો આપણે,
    તે એક બીજા ને આપીએ , તો
    બંને પાસે બે વિચાર રહે છે !
    -જયોજઁ બનાઁડઁ શો.
  • 7 years ago



    Tags : Gujarati Good Morning SMS , Gujarati Good Thought , Gujarati Suvichar Sms