*ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,* *ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,* *હસતો અને રડાવતો રાગ છે જીંદગી,* *પણ આખરે તો* *"કરેલા કર્મો નો જવાબ છે જીંદગી".......*
કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો,:heart_exclamation: થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો,:heart_exclamation: પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે, :heart_exclamation: જે મોત ની સાથે પણ નથી મરતો,:heart_exclamation: