• Categories
  • Gujarati SMS   1031
  • જાતની આ જાતરા તારાં ભણી છે;
    દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
    દેહ ને આતમ વચાળે આથડું છું,
    ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
  • 10 years ago



    Tags : Gujarati SMS , Gujarati Good Thought , Gujarati Good Morning SMS
  • Kaik alag tamari aa reet manegame che, Tame karo cho e tarkib mane game che, Mitro to che ketlay pan, Tame nibhavo cho e dosti mane game che.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Prem Ro Parwat, Roop Ro Jharno Chokho Lagai, Athai Thaharno! Katil Aankhyan, Bojhal Saansaa Khud Par Hee Sharmano Marno! Meghaan Rai Kheene Aanchal Me Chandarle Ro Lukano-chipano! Jhurmut Me Mhe Aankhyan Me The Baat-baat Par Roothno- manano! Ek Nasho Hai Aa Pritadlee Jo Naa Sikhyo Kadai Utarno!
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • ચાહતના પડદામાં જો નફરત થઈ શકે છે..!! તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!! જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!! તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે..!!;- pappu
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Nazar thi nazar male to puchjo kem che? Nazar zukavi hase to samjo tamara mate prem che, Pan zukine sendal utare to samjo bhagvu pade em che.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • સોચા થા ઈસ કદર ઉનકો ભૂલ જાયેંગે, દેખકર ભી અનદેખા કર જાયેંગે પર જબ જબ સામને આયા ઉનકા ચહેરા સોચા ઈસ બાર દેખ લેંગે અગલી બાર ભૂલ જાયેંગે....
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Sukh Ma Duniya Ni Sangat Joiye, Pan Dard Kehva Koi Angat Joiye. Koi Salah Mange Tyare Salah Nahi Sath Pan Apjo, Kem Ke Salah Khoti Padi Shake, Sath Nahi.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Dur Hoy Ke Pase, Tame Amara Mate Kaik Khas 60, Kahe 6 Ke Prem Badha Ti Moto Sambdh 6, Pan Amara Mate To Prem No Matlab To Tame 60.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા .. !! મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા .. !! “હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે .. !! પણ અફસોસ .. !! “તમે જ છો અમારા” એવુ કોઇ કહેનાર ના મળ્યા .. .. !! ♥ღ•٠·˙
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Dar roj koi svapnu tuti jay 6e, Dar roj koi potanu risay jay 6e, Na jane mara nasibma su 6e, Jemne yad karu 6u Ej loko mane bhuli jay 6e.
  • 10 years ago



    Tags : Gujarati SMS