• Categories
  • Gujarati SMS   1031
  • Hu Gandhiji na phota bhega kari rahyo 6u, to mane tamari help joie 6e, to ghar ma jetali 50,100,500,1000 ni note hoy te mane mokalo,
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Rah joto rahyo hu temni jindgi na chhella stop par, Kyarek varsad ni bund aavi jay chhella mod par, Ane te alvida pan na kahi shaki aavine “” DIU “” na staion par.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • Jo tamari pase.. koi saro SMS hoy to.. jaldi thi,, .. ene paper ma lakhi.. .. fold kari cover ma nakhi.. .. kabat ma lock kari ne rakhi do.. .. kyak bhul thi send na thai jay…
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • બાળપણમાં ઘડીકમાં બધુ ભૂલી જવાય છે તો દુનિયા કહે છે કે યાદ રાખતા શીખો. ઘડપણમાં બધું યાદ આવ્યા કરેછે ત્યારે લોકો કહે છે કે ભૂલતા શીખો તો સુખી થશો!!! ખરું કહેવાય !! દુનિયા ગજબ છે....
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • શું કરું ઇન્સાન છું છતાં એક કોમલ હૈયું રાખી ફરું છું આ દુનિયા ના માં દુનિયા ના કાવા-દાવા થી અજાણ છું એટલે ચેહેરા પર સ્મિત છે સારું છે મારું દિલ આ બધા થી દુર છે કદાચ એટલે જીવનો આનદ છે.
  • 10 years ago



    Tags : Gujarati SMS
  • શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
  • 10 years ago



    Tags : Gujarati SMS