• Categories
  • Gujarati SMS   1031
  • Rang ni pichi vagar tasvir banavi lidhi, Jigar ma vasavi ne zindgi sajavi lidhi, Tamne puchvano samay pan na rahyo, dosti ni ame duniya vasavi lidhi.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Bahuj O6a Samay ma Tame Duniya ne Bhuli jaso, Ane ethi O6a Samay ma Duniya Tamne Bhuli jase" MORAL: Aaj nu Paper e Aavti kaal ni Pasti 6e.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર, નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર; બેસી ન રહે - હોય જો તકદીર બૂરી, કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Jane kis baat ki mujhko saza deta hai, meri hasti hui ankhon ko rula deta hai. Ek muddat se khabar bhi nahi teri, koi is tarah bhi kya apne Pyar ko bhula deta hai.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • 1 gam hatu Tema 1 raja hato 1 rani hati 1 suthar hato 1 mochi hato 1 hajam hato 1 maharaj hato 1 jyotish hato 1 Dr.hato . . . Bija Loko pan che pachi kahish.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Gujju_Girl - Aakruti nai aakar badlay 6e, swabhav nai vyvahar badlay 6e, sachvine rejo aa swarthni duniya ma, ahi jarurat sathe jodidar badlay 6e.
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • વરસાદ પડે ને તારી યાદ આવે . ભજીયા ખાવા ગેસ ચાલુ કરું ને તારી યાદ આવે . તું ગયી છે પિયેર તકલીફ પડે ને તારી યાદ આવે . કઈક ખાવા નું મન થાય ને તારી યાદ આવે . જેવી રીતે ચુંટણી આવે ને નેતા ઓ ને પબ્લિક યાદ આવે . તેમ મને ગરજ પડે ને તું યાદ આવે .કારણ કે , બંદા ને બનાવતા આવડતું નથી કસું . જેમ નેતા બનાવે પબ્લિક ને ,તેમ બનાવું તને , બાકી જરૂર નથી મને કે નેતા ને તારી કે પબ્લિક ની . અમને તો ગરજ પડે એટલે બહુ પ્રેમ આવે . વરસાદ પડે ને તારી યાદ આવે .
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Prem Maa Meethi Vedana Meali E Baahu Chhee, Sawapno Ne Navvi Dishaa Mali E Baahu Chhee, Prem Pooro Thaayo Ke Adhooro Reyho Wat E Naathi, Prem Karwaano Awsar Melyo E Baahu Chhee.N
  • 9 years ago



    Tags : Gujarati SMS
  • Jivan Pustak Na Pana Hoy 6, Koi Apna To Koi Parka Hoy 6 Prem Thi Pasar Thay Jay 6 Jivan, Bas Prem Thi Sambandho Nibhavvana Hoy 6...
  • 9 years ago



    Tags : Gujarati SMS