9 lessons in life:
learn to care
learn to smile
learn to cry
learn to give
learn to forgive
learn to share
learn to trust
learn to love
.
n learn to say
.
u miss me
મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જાય છે ? સત્ય તેમજ મધુર બોલનારા, પોતાનાં કાર્યોમાં કુશળ, સંતાનોને સુશીલ તેમજ જ્ઞાની બનાવનારા, માતાપિતાની હૃદયપૂર્વક સેવા કરનારા, ઈશ્વરમાં આસ્થા ધરાવનાર તેમજ ખોટાં કામ કરતાં ઈશ્વરથી ડરનારાં – આ બધાં મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે. મૃત્યુ પછી સીધા નરકમાં કોણ જાય છે ? – ખરાબ શબ્દો બોલનારાં, કટુ વાણી બોલનારાં, આળસુઓ, પોતાના બાંધવો-મિત્રો-સાથીઓ સાથે વિશ્વાસઘાત કરનારા, નીચ લોકોને સાથ દેનારા તેમજ તેમની સેવા કરનારા – આ બધાં મૃત્યુ પછી સીધાં નરકમાં જાય છે.
Time Has No Holiday..... dreams Have No Expiry Date..... And Life Has No Pause Button. Live It....Love It.... Enjoy Each And Every Moment Of Your Life......
Save Only Those Memories Which Give Twinkle In Your Eyes ... Not Wrinkles On Ur Face....!! Gud Nun:rose: